________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
સર્ગ જ છે.] બાહુબલિ અને સુવેગ દૂત વચ્ચે થયેલી તડાતડી. ખરી વાત છે; પણ જે મેટે હેય તે મોટાપણે વર્તે તે કનિષ્ઠ પુરુષે સેવવા ગ્ય છે, પણ મટે છતાં મોટાઈથી ન વર્તે તે તેની સેવા કરવી યુક્ત નથી. જે ભરતે છળ કરી પિતાના લધુ બંધુઓનાં રાજયે પડાવી લીધાં, તે ભારતનું શ્રાપણું કેવું અને તેને માટે સ્નેહરસ પણ કે! તે પિતાશ્રીના પુત્રો કાંઈ રણભીરૂ નહતા. પણ જયેષ્ઠબંધુની સાથે કલહ કરવાને તેઓ લજજા પામતા હતા. જયેષ્ઠબંધને તો લજજા નથી આવતી પણ આપણને લજજા આવે છે, એવું ધારીને તેઓએ પૂજય પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરી છે. વળી જેઓને અધિક રાજ્ય મેળવવાની ઈચ્છા હોય તેઓ તે તેની સેવા કરે, પણ પિતાશ્રીના આપેલા રાજયથી હું તો સંતુષ્ટ છું, તો હું તેની શા માટે સેવા કરું ? પિશન લેકે મારે કયો દેષ તેની પાસે સૂચવશે ? કેમકે ઉલટી બંધુના રાજયને ગ્રહણ કરતાં તે ભારતની મેં ઉપેક્ષા કરી છે. મેં શું તેનાં કોઈ પ્રામાદિક ભાંગ્યાં છે કે જેથી તે મારા અપરાધની ક્ષમા કરશે. વળી પિતાજી શ્રી રુષભ ભગવંતને તે જયેષ્ઠ પુત્ર છે એવું ધારીને ઇંદ્ર તેને અડધું આસન આપે છે, તેમાં કાંઈ ભરતને પ્રભાવ નથી જયારે હું રણભૂમિમાં આવું, ત્યારે તેનું સૈન્ય, સુષેણ, ચક્ર અને ભરત–એ સર્વ કોણ માત્ર છે? મારી પાસે એ સર્વ વ્યર્થ છે. એકદા બાલ્યાવસ્થામાં અશ્વક્રીડા કરવા માટે અમે ગંગાને કાંઠે ગયા હતા, તે સમયે મેં તેને આકાશમાં ઉછાળ્યું હતું અને દયા આવવાથી પાછો ઝીલી લીધું હતું, તે બધું હમણાં રાજયમદથી તે ભૂલી ગયે હશે ! તેથી જ તે દુરાશયે તારા જેવા દૂતને મારી પાસે મોકલ્યા છે. જયારે હું યુદ્ધ કરવા આવીશ ત્યારે મૂલ્યથી ખરીદ કરેલા સર્વ સૈનિકે નાશી જશે અને કેવળ ભરતને જ મારા ભુજદંડના બળની વ્યથા સહન કરવી પડશે. માટે અરે દૂત ! તું અહીંથી શિધ્ર ચાલ્યો જા, કેમકે નીતિવાન રાજાઓને દૂત અવધ્ય છે. તે ભરતજ અહીં આવીને પિતાના દુર્નયનું ફળ ભોગવે.”
આવી માત્ર ગંભીર વાણીથી અંતઃકરણમાં ચમત્કાર પામેલ સુવેગ દૂત માત્ર પિતાનું જીવિત લઈને આસન પરથી હળવે હળવે ઉભે થે. કઈ દિશામાં જાઉં ? એમ ચપળ દૃષ્ટિએ જોતે જે તે ભયવડે પગે ભરાયેલા વસ્ત્રથી અળના પામવા લાગે. ઉંચાં ઉગામેલાં અસ્ત્રોવાળા કુમાર અને રાજાઓથી રખે પિતાને આત્મા હણાય નહીં એમ માનતો તે ધીમે ધીમે સભામાંથી બહાર નીક અને ભય પામેલ વાનર જેમ વૃક્ષ પર ચડી જાય તેમ જીવિતને જાણે શરીરધારી મને રથે
૧ ચાડીઆ. ૨ રાજ્યનીતિ એવી છે કે દૂતને માવો ન જોઈએ.
For Private and Personal Use Only