________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો. ]
ભરતચકીનો રાજ્યાભિષેક મહોત્સવ. સ્ત્રીઓ સહિત દિવ્ય મંડપમાં આવ્યા. તે મંડપના મધ્યભાગમાં રચેલા મણિમય સ્માનપીઠને અને સિંહાસનને, મેરૂ શિખરની ફરતા સૂર્યની જેમ ભરતે પ્રદક્ષિણા કરી. પછી તે ઉત્તમ રત્નસિંહાસનની ઉપર, પૂર્વ સપાનથી ચડીને, પૂર્વાભિમુખે સ્ત્રીરત સહિત ભરતચકી બેઠા; ત્યાર પછી ઉત્તર દિશાના સોપાનથી ચડીને બત્રીસ હજાર ભક્તિવાળા રાજાઓ આવીને બેઠા. સેનાપતિ, ગૃહપતિ, વફૅકિ અને પુરોહિત રત તથા બીજા શ્રેણી વિગેરે દક્ષિણ પાનથી ચડીને પિતાપિતાને ગ્ય આસને બેઠા અને બીજાઓ પણ ભરતની ઈચ્છાથી કરકમળ જેડીને પિતાપિતાને ગ્ય આસન પર બેઠા. પ્રથમ ચારણકમણોએ કષભ દેવના પુત્ર ભરતને જૈનોક્ત વિધિથી મંત્રસ્નાન કરાવ્યું. પછી ઇંદ્રો જેમ પ્રભુને અભિષેક કરે તેમ તેના અભિગિક દેવતાઓએ તીર્થમાંથી લાવેલા શુદ્ધ જળવડે તેમને અભિષેક કર્યો. પછી શુભ મુહૂર્ત બત્રીશ હજાર રાજાઓ, ગોત્રવૃદ્ધો અને સેનાપતિ પ્રમુખે મહારાજાને અભિષેક કર્યો. ત્યાર પછી અંગ ઉપર ચંદનનું વિલેપન કરી, ચન્દ્રજીત્સા જેવાં નિર્મળ વસ્ત્ર પહેરી ભરત રાજા શર ઋતુના વાદળાથી વીંટાએલા રૂગિરિની જેવા દીપવા લાગ્યા. ઇંદ્ર આપેલે ગષભ પ્રભુને મુગટ, ચૈત્ય ઉપર કલશની જેમ ભારતના મસ્તક પર દેવતાઓએ થાપન કર્યો-(પહેરાવે); અને શુદ્ધ મતીને ગુંથેલો હાર તેમના કંઠમાં પહેરાવે, જેથી સર્વ અલંકારેની શ્રેણી પણ જુદી જ દેખાવા લાગી. પછી તે હારની કઠિનતાને પણ ભેદે તેવી પારિજાતના પુષ્પની અમ્લાન અને સુગંધી માલા ભરતચદીના કંઠમાં આરોપણ કરી.
આભૂષણો ધારણ કર્યા પછી ભરતેશ્વર તે રલમય સિહાસન ઉપરથી ઊભા થયા. તે વખતે જાણે તેમના પ્રતિબિમ્બજ હોય તેમ બીજા પણ સૌ તેની સાથેજ ઊભા થયા. પછી પોતપોતાના ચડવાને માર્ગે સર્વે પાછા ઉતર્યા અને જાણે જંગમ મહેલ હોય, તેવા ગજેંદ્ર ઉપર ચક્રી આરૂઢ થયા. ત્યાંથી ફરીવાર સ્નાનગૃહમાં જઈ સ્નાન કરીને જિનાર્ચન કર્યા પછી પૃથ્વી પતિએ અષ્ટમ ભક્તનું પારણું કર્યું. વિવિધ દેશમાંથી આવેલા રાજાઓએ, દેએ અને વિદ્યાધરોએ ભરતચકીને બાર વર્ષ સુધી રાજયાભિષેક મહત્સવ કર્યો. ત્યાંના નિવાસી લેને એ અભિષેક સમય એકાંત સુષમા કાલ જે સુખકારી થે. ચંદ્રના જે સૌમ્ય, શત્રુઓમાં સૂર્યના જે તીર્ણ, કુબેરની જે ધનપતિ અને ઈશ્વર, વરૂણની પેઠે ભુવનેશ, અગ્નિના જેવો તેજસ્વી, ધર્મ અધર્મની જેમ પ્રસાદ અને દંડને સ્વર્ય કરનાર,
૧ પગથી.
For Private and Personal Use Only