________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
મરણ પામ્યા.૩૨૫ અને જેઓ જીવતા રહ્યા તેઓ પણ માંસભક્ષણ કરવામાં આસક્ત બની ગયા તેમજ કેટલાએક તે અનુક્રમે તે ગામને ત્યાગ કરી ખીજે સ્થળે ચાલ્યા ગયા.૩૨૬ તે વેળા પેલા ધનદેવ પણ અન્ન ખૂટી જવાને લીધે દુ:ખી થઇને ક્રાપ્તએક સાથેની સાથે પોતાની સ્રીસહિત સમીપના દેશમાં જવા નીકળ્યા. ૨૭ તે વેળા સા( મનુષ્યેાના કાલા )ના સમગ્ર લૉઢ્ઢા માંસભક્ષણ કરીનેજ પેાતાની જીવિકા કર્યે જતા હતા. પણ પેલાં બન્ને સ્ત્રી પુરુષો તે માર્ગમાં કાઈ પ્રકારનું અન્ન નહિ મળવાથી નિરાહાર રહીનેજ આગળ વધ્યે જતાં હતાં.૩૨૮ પછી તેા અન્ન નહિ મળવાને લીધે માર્ગમાં ચાલવા માટે તે અશક્ત થઈ પડયાં, જેથી મૃત્યુના ભયથી આતુર અનેલાં તેઓએ પરસ્પર આવે વિચાર કર્યા:-૩૨૯ “ જે સ્થળે અન્ન પુષ્કળ છે તે દેશ અહીંથી બહુ દૂર છે, આપણે આગળ જવા માટે હવે અશક્ત છીએ, અને જીવનપર્યંત પણ આપણે આપણા ગ્રહણુ કરેલા નિયમને તેા પાળવાજ છે.૩૩૦ માટે બલાત્કારે પણ આપણું મૃત્યુ હવે આવી પહેાંચ્યું છે; તે સકામનિરા કરીને પેાતાની મેળેજ જો સધાતું હાય તા આપણા જન્મ ખરેખર નિળ-શુદ્ધ થાય.” ૩૩૧આવે વિચાર કરી તે દંપતીએ શુદ્ધ મનથી અનશન કર્યું અને દેહના ત્યાગ કરી પહેલાં સ્વ^લાકમાં તેએ ગયાં. ૩૩૨એ પ્રમાણે પૂર્વજન્મમાં તમે બન્નેએ હિંસાના તથા માંસભક્ષણુને ત્યાગ કર્યો હતા તથા નિયમનું બરાબર પાલન કર્યું હતું, તેથી તમને આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે.૩૩૩ પહેલા સ્વર્ગ'લેકમાંથી આવીને તું મેધરથ (હેમરથ) નામનેા વિધાધર થયા છે અને યોામતી ( ધનદેવની સ્ત્રી) આ મનમજરી રૂપે ઉત્પન્ન થઈ છે. 9૩૩૪
મુનિ પાસેથી પેાતાને એ પૂર્વજન્મ સાંભળીને તે દ’પતી (હેમરચ અને મનમ′જરી ) નું મન તે વિષે અનેકાનેક તર્ક-વિતર્ક કરવા
( ૩ )
For Private and Personal Use Only