________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્કૃતમાં
વશ કરી શકાય તેવા હાય છે તેમ, રાજાએ પણ 'ભોગવેલવાવાળો અને છડીદારાથી ઘેરાયેલા હાઇને કુટિલ, ક્રૂર ચેષ્ટાવાળા, મહા ભયંકર અને યુક્તિ પ્રયુક્તિઓથી વશ થઇ શકે તેવા હોય છે. ૧૮૯ એ પ્રાચીન કવિએના વચનને હૈ રાજા તમે સત્ય કરી બતાવ્યું છે. કેમકે તમે પેાતાના સંતાનને આ દુષ્ટ ઉદરવાળા કુટિલ વરને અણુ કરી દે છે. ” ૧૯૦ રાણીનું એ વચન સાંભળી રાજાએ કહ્યું કે, “હે પ્રિયા ! તું વ્ય મને કાં ઠપકા આપે છે ? તારી આ પુત્રીના પૂર્વ જન્મપાર્જિત કનેજ ઠપકા આપને ? ૧૯૧ આ તારી !કરીજ મને એ પ્રમાણે કહે છે કે, સ મનુષ્યપાતે કરેલ કના ફળને પામે છે” માટે આ વિષે હું ઠપકા પાત્ર નથી. ૧૯૨ પછી રાજાના આશય જાણી લઈને રાણીએ મદનમ’જરીતે કહ્યુ* કે, “ૐ પુત્રિ ! તું તારા પિતાને શાંત કર, જેથી તે પેાતાના ક્રાપના ત્યાગ કરે. ૧૯૩ હું પુત્રિ! હજી પણ ક! બગડી ગયું નથી. ક્રેમકે અગ્નિને ચાર ફેરા ફર્યાં પહેલાં ખીજો વર થઈ શકે છે. ” ૧૯૪ તે સાંભળી પુત્રીએ પેાતાની માતાને કહ્યુ કે,
"C
er
હે માતા ! તું શાક કર્ મા. પુત્રી તા પેાતાનાજ પુણ્યની વારસ હાય છે, કદી પિતાના પુણ્યની નહિ.૧૯૫ હે માતા ! આમાં મારા પિતાના કાઇ પણ જાતના દોષ નથી; પણ મારા પૂર્વજન્મનું કજ આ સમયે ઉદય પામ્યું છે. ૧૯૬ હરકેાઇ મનુષ્ય પેાતાના કર્મ ફળને ભાગવીતે અતિ મહાન દુ` પ્રાપ્ત કરે છે પણુ ખીજાએ સપાદન કરેલા મહાન પુણ્યળને કાઇ પ્રાપ્ત કરી શકતું નથી. ૧૯૭ એ પ્રમાણે એકજ આગ્રહવાળી પેાતાની પુત્રીને રાજાએ પેલા કાઢીઆ સાથે પરણાવી દીધી અને તે રાજકન્યા પણ તેઢ્ઢાઢી પતિને પેાતાના ઈષ્ટદેવની પેઠે માનવા લાગી. ૧૯૮ પછી રાજાએ તે કન્યાની માતાને બળાત્કારે ત્યાંથી દૂર કરી અને તે પુત્રીને તથા પેલા ક્રાઢીઆને પેાતાના માણસાદ્વારા નગરની બહાર માકલી આપ્યાં. ૧૯૪ ત્યાં નગરની બહાર તે
( 24 )
For Private and Personal Use Only