________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
કુબેરમાં રહેલું કુબેરપણું (એટલે નીચ વેરભાવ) તથા પિશાચપણું પ્રાપ્ત કર્યું ન હતું. (આટલી કુબેરમાં અને તેમાં વિશેષતા હતી.)૩૬ ખરેખર તેના ગુણ્ણાના સ્વભાવ કાઇક અલૌકિક હતા, કેમકે એકાદ વખતે પણ તેએનું (ગુણાનું) ને દર્શન થયું. હાય તેા તેએ, બીજાના ગુછ્ામાં આસક્ત થયેલા હરકાઈના મનને ત્યાંથી મુકત કરે. (ગુણુ એટલે દેરી, દેરીને સ્વભાવ બીજાને આંધવાનેાજ હાય છે. છતાં એ શ્રેષ્ઠિના ગુણુના સ્વભાવ બીજાને મુક્ત કરવાના હતા, આવા આશયથીજ અહીં કહેવામાં આવ્યું છે કે, તેના ગુણાના સ્વભાવ કેાઈક અપૂર્વ–અલૌકિક હતા.)૩૭
વેસરના નાગિરકા સાથે વિરાધ,
એ પ્રમાણે તે સર્વ પ્રકારે અત્યંત પ્રશંસાપાત્ર હતા, છતાં કાઈ સહજ કારણથી તેને નગરવાસીએના અગ્રેસર સાથે વિરોધ થયેા.૩૮ તે પછી શ્રેષ્ઠી વેસટે આવી નીતિને! મનમાં વિચાર કર્યાં કે ‘જે પ્રદેશમાં પરસ્પર વૈર ઉત્પન્ન થયું હોય તે પ્રદેશમાં કદી વસવું નહિં, ૩૯ આવા વિચાર કરી તે શ્રેષ્ઠ બુદ્ધિવાળા શ્રેષ્ઠી, તે નગરમાંથી નીકળી જવા માટે મનમાં તૈયાર થયે!. કેમકે રાજની બુદ્ધિ કાઈકાળે શું સ્થિર હાય છે ?૪૦
વેસટનું નગરમાંથી પ્રયાણ.
પછી જેમ એક ગોત્રી અથવા કુટુંબી મનુષ્ય પેાતાના કુટુંબથી વિખૂટા પડે તેમ, એ શ્રેષ્ઠી પેાતાનું સર્વસ્વ સાથે લઇને નગરથી વિખૂટા પડયાન્ત્યાંથી ચાલી નીકળ્યા. ૪૧ રથમાં બેસીને ઘણાજ ઉત્સાહપૂર્વક ત્યાંથી તેણે ચાલવા માંડયુ અને તે સમયે પેાતાનાં કુટુંબી જન સુંદરવાણીથી જેમ પ્રેરણા કરે તેમ, શુભ ભવિષ્યને સૂચવનારાં શત્રુનાએ તેને પ્રેરણા પણ કરી હતી-અર્થાત્ તે જ્યારે નીકળ્યા ત્યારે તેને ઘણાં સારાં શકુંના થયાં હતાં ૨
(૮)
For Private and Personal Use Only