________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારના સમયમાં વટાણા ઉપર બેઠેલા ઇન્દ્રની જેમ શોભતો દેવાલયની પાછળ ચાલ્યો.
શંખારિકામાં સંઘપતિ દેશલે પડાવ નાખ્યો. હવે સમરસિહ સંઘના માણસો સાથે પુનઃ પાટણ આવી સંઘસહિત પાષધશાલામાં જઈ સર્વ આચાર્યોને વંદન કરી યાત્રા માટે આવવા પ્રાર્થના કરી, તથા દરેકના ઘેર જઈ સર્વશ્રાવકોને પણ સંઘમાં આવવા આમન્વણું કર્યું. તેઓ બધા સમરસિંહના ગુણથી ખેંચાઈ સર્વ સામગ્રી તૈયાર કરી સંઘમાં આવવા તૈયાર થયા.
સર્વસિદ્ધાન્તના પારગામી વિનયચન્દ્રાચાર્ય, બૃહગચ્છના સ ધમાં આચાર્ય
આચાર્ય રત્નાકરસૂરિ, દેવસરિગચ્છના પs
ચન્દ્રાચાર્ય, ખડેરકગચ્છીય સુમતિચંદ્રાચાર્ય, અને મુનિએ. ભાવસારકગછીય વીરસૂરિ, સ્થા૫કગ૭ના સર્વદેવસૂરિ, બ્રહ્માણગચ્છીય જગતરિ, નિત્તિગચ્છીય આઝદેવસૂરિ, કે જેણે સમરારાસુ નામે રાસ કર્યો છે, નાણકગથ્વીય સિદ્ધસેનાચાર્ય, બહગછના ધર્મષસરિ, નાગેન્દ્રગચ્છના પ્રભાદસૂરિ, હેમચંદ્રાચાર્યની પરંપરામાં થયેલ વજસેનાચાર્ય અને એ સિવાય બીજા ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યો દેશલના સંઘમાં યાત્રા માટે આવવા નીકળ્યા. ચિત્રકૂટ,વાળાક,મારવાડ અને માળવાદિ દેશમાં જે જે પદસ્થ મુનિએ હતા તે બધા સંઘમાં આવવા એકઠા થયા. શુભવાર અને શુભ લગ્ન સર્વ દર્શનના પારગામી સિદ્ધસેનાચાર્ય પણ સંઘમાં ચાલ્યા અને દેશલે તેને પ્રવેશોત્સવ કર્યો. ધર્મધુરન્ધર સંઘપતિ જેસિંહ અને કૃષ્ણ દેશના નેહથી
ખેંચાઈને સંઘમાં સાથે ચાલ્યા. ચતુર હરિપાલ, સંઘમાં આવેલા સંઘપતિ દેવપાલ, શ્રીવત્સકુળના સ્થિરદેવના પુત્ર અગ્રણી શ્રાવકો. લંક; સેનામાં શિરોમણિ અલ્હાદન, સત્યનિષ્ઠ શ્રાવ
કોત્તમ સેઢાક,ધમ વીર વીરાવક તથા દીનહારક દેવરાજ ઇત્યાદિ શ્રાવકે સંઘમાં આવવા નીકળ્યા. તે સિવાય બીજા
For Private and Personal Use Only