________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુજય તીર્થના ઉદ્ધાર
-
-
-
-
-
-
તે મંત્રીએ ભગવાનને વાંદી અને પર્વત ઉપરથી ઉતરીને સામે તેણે પ્રયાણ કર્યું. ૧૮° તે પછી બન્ને સિન્યો એકત્ર મળ્યાં અને તેઓ વચ્ચે તરવાર તરવારથી બાણ બાણથી મહાન યુદ્ધ શરૂ થયું. ૧૮૧ અનુક્રમે જૈત્રસિંહના સૈન્ય તરફથી અત્યંત ફેલાઈ જઈને મંત્રીના સૈન્યને ભયભીત કરી મૂક્યું, જેથી સર્વ દિશાઓમાં નાશી જવા માટે તે તૈયાર થયું. ૧૮૨ પિોતાના સૈન્યને એ પ્રમાણે નાસતું જેમાં મહામંત્રી ઉદયને તેને ધીરજ આપી અને પોતે પણ કવચ પહેરી સજજ થઇને શત્રુઓનો નાશ કરવા માટે યુદ્ધમાં ઉતરી પડયો. ૧૮૩ તે સાહસી મંત્રી, તુરતજ રાજા જૈત્રસિંહ આગળ જઈને ઉભે અને તેને પડકારવા લાગ્યો કે, તારા ઈષ્ટ દેવને યાદ કર અથવા હથિઆર હાથમાં લે. ૧૮: હું શ્રી સિદ્ધચક્રવર્તીને હાથી છું અને તારી સામે ચઢી આવ્યો છું, માટે ચાલ, મારા સ્વામીના ચરણ કમળને શરણે થા.૧૮૫ આ સાંભળી ત્રસિંહ પણ બોલે –“વાણીઆઓનું સાહસ અમારા જાણવામાં જ છે; માટે તું હાથમાં ત્રાજવા લઈ લે અને આ તરવારને છોડી દે નકામે મૂઢ ન થા. ૧૮૬ યાદ રાખ કે, જેવી રીતે ચણ ખાઈ શકાય છે તેવી રીતે મરી ખાઈ શકાતાં નથી. જેમ પિતાની સ્ત્રીને મારી શકાય છે તેમ, કોઈ એક સુભટને મારી શકાતો નથી; ૧૮૭ માટે જા, મારી દષ્ટિ આગળથી દૂર થા. તારા જેવા વિજાતીય ઉપર મારું શસ્ત્ર ક્રોધ કરતું નથી. ૧૮૮ તારે આ મદ ન કરવો કે, મને મારા સ્વામીએ સેનાને નાયક બનાવ્યું છે કેમકે કુતરાને સિંહને વેષ ધારણ કરાવવામાં આવે તો પણ તે સિંહની ગર્જના કરતો નથી.” ૧૮૯ આ સાંભળી મંત્રીએ કહ્યું “પિતાને પુરુષાર્થ, શક્તિથી પ્રષ્ટ થાય છે, નહિ કે બહુ બકવાદ કરવાથી !! સેનું સેળવહ્યું છે કે નહિ, તેની પરીક્ષા કટીના પત્થર ઉપર થઈ શકે છે;૧૦૦ તરવારરૂપી ત્રાજવામાં રહેલા ગેળના પિંડરૂપ તારા મસ્તકને તોળતા
( ૧૫૫)
For Private and Personal Use Only