________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ,
તાના સંબંધમાં માન્યું કે, મારા તરફ દૈવ અનુકૂળ છે.પ૮ પછી પેલા રાક્ષસે અત્યંત ભક્તિપૂર્વક શંખકુમારને પિતાના ત્યાં છ દિવસ સુધી રાખ્યો અને પુષ્કળ આદર સત્કાર કરીને તેને સખ્યો. ૬૫% તે પછી યક્ષ, રાક્ષસ અને દેવીએ તૈયાર કરેલા વિમાનમાં બેસીને તે બને શંખકુમાર તથા મદનમંજરી એક ક્ષણ વારમાં આકાશમાર્ગે જઈને પિતનપુરમાં પહોંચી ગયાં. કે ત્યાં સ્વયંવરમાં “આ તે કેાઈ ઇન્દ્ર અહિં રક્ષા કરવા માટે આવે છે? અથવા ઇન્દ્ર ન હોય કેમકે ઇન્દ્ર તો હજાર નેત્રરૂપી દોષ વાળે છે અને આ તો તે નથી. ત્યારે આ શું સૂર્ય છે ? પણ તે તે દુરાલેક છે અને આતો પ્રિયદર્શન છે, ત્યારે આ કે વિદ્યાધર કન્યા ઉપર મોહિત થઈને અહિં આવે છે?” ૬૬ આવા પ્રકારના અનેક સંશયોને રાજાઓ કરી રહ્યા હતા. તેવામાં આકાશમાંથી જેમ કબુતર ઉતરી આવે તેમ શંખકુમાર નીચે ઉતર્યો. તે સમયે રાજા, જાણે આનંદજ પ્રત્યક્ષસ્વરૂપે આવ્યો હેય તેમ પિતાની પુત્રીને આવેલી જોઈ પ્રફુલ્લ નેત્રે તેને ભેટી પડયો અને તેના મસ્તક ઉપર તેણે ચુંબન કર્યું. તેમજ પ્રતિજ્ઞાત કાર્યભારને બરાબર રીતે પરિપૂર્ણ કરનાર શંખકુમારને જોઈને “ત્રિી રત્ન ” પૃથ્વીમાં ઘણું રત્ન પડેલાં છે, એ વાક્યને સત્ય માન્યું.૬૬૫ પછી રાજાએ પૂછયું કે, હે કુમાર ! આ મારી પુત્રીને કયાંથી કેવી રીતે તું લાવી શક્યો અને તે કેવી રીતે જાણ્યું હતું કે તે અમુકજ સ્થળે છે? આ સર્વ વાત તું મારી આગળ કહે. રાજાએ એ પ્રશ્ન કર્યો કે તે જ સમયે રાક્ષસે પ્રત્યક્ષ થઈને તે સર્વ વૃત્તાંત રાજાને જણાવી દીધું. ત્યારે એ સાંભળીને રાજાએ, અત્યંત શોભાયમાન થઈને આવેલા સર્વ રાજાઓને સન્માન આપી વિદાય કર્યા. ૮ અને પછી શુભ દિવસે તથા શુભ લએ મોટા ઉત્સવપૂર્વક પિતાની પુત્રીનાં રાજકુમાર શંખ સાથે
( ૧૦૮ )
For Private and Personal Use Only