________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
નામ નિશાન ન હોય તેમ, એ નગરમાં દેવમંદિરનું નામ નિશાન ન હતું, જેમ નાસ્તિકનાં શાસ્ત્રોમાં સ્વર્ગાદિ પરલોકની ગતિ કે સ્થિતિ જોવામાં આવતી નથી તેમ, એ નગરમાં બીજા કોઈ પણ લેકની આવજા કે વસતિ જોવામાં આવતી ન હતી. ૧૮૨ તેમાં કઈ પણ સ્થળે ચિત્રો જોવામાં આવતાં ન હતાં, પણ યક્ષ તથા ચિત્રક વનસ્પતિ તે સ્થળે દેખાતી હતી, એનો વિસ્તાર ઘણેજ મેટો હતો અને તેમાં ઊંચાં ઉંચાં ઘરની પંક્તિ અત્યંત શોભી રહી હતી. પ૮૩ એવા પ્રકારનું તે નગર જોઈને શંખકુમાર અંદર દાખલ થયા અને તેમાં આગળ જતાં સાત માળને એક રાજમહેલ તેણે જે, તે મહેલ સર્વાગે અત્યંત સુંદર હતો. પ૬૪ પછીતે મહેલના સાતમે માળે જઇને રાજકુમારે જોયું તો અશ્રુઓની અવિચ્છિન્ન ધારાઓથી જેનાં નેત્રો ઉભરાઈ રહ્યાં હતાં તેવી પેલી રાજકન્યા તેના જેવામાં આવી. ૫૫ તે સમયે કુમારની સાથે આવેલા પેલા યક્ષે એકાએક તેણીને કહ્યું કે, હું કલ્યાણિ! તારું હરણ કરનારાને નાશ કરવા માટે આ વીર પુરુષ અહીં આવ્યો છે, તેની સામે તું જે. પ૬ યક્ષનાં તે અપરિચિત વચને સાંભળીને રાજકન્યાએ જેવું ઉંચું જોયું એટલે તુરતજ તેનાં નેત્ર શરમદાં તથા હર્ષથી પ્રફુલ્લ થયાં. પ૮૭ પછી કુમારનું અતુલ સ્વરૂપ જોઈને રાજકન્યા મનમાં વિચાર કરવા લાગી કે, મારા વૃથા જન્મને ધિક્કાર છે ! કેમકે મારા જેવી એક કેડીની કિમતની સ્ત્રી માટે આ કરોડની કિંમતને પુરુષ ખરેખર કષ્ટમાં આવી પડશે. ૫૮૮ અરે એ દેવ ! મારો જન્મ શા માટે ? કદાચ જન્મ થયે તે જન્મીને તુરતજ હું મરણ કેમ ન પામી ! કેમકે હું પોતે જ આવા પુરુષરત્નને નાશર્તા થઈ પડીશ. પ૮૯ મનમાં આવો વિચાર રચનાની દૃષ્ટિએ રમણીયતા છે, પણ અર્થાલંકારે તથા આશય સાથે જોતાં જોઈએ તેટલી સુંદરતા જણાતી નથી.
( ૧૦ )
For Private and Personal Use Only