________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
જમાઈને પરમપ્રીતિપૂર્વક એક રાજ મહેલમાં વસાવ્યું. ૫૪૭ કુમાર પણ કેટલાક કાળ ત્યાં રહ્યો અને પછી ત્યાંથી જવાને માટે ઉત્કંઠિત બન્યો. કેમકે ભાગ્યશાળી પુરૂષોની ચેષ્ટા પિતાની ઇચ્છાને અનુસરતી હોય છે. ૫૪૮ તેણે પોતાનો અભિપ્રાય રતિસુંદરીને જણાવ્યો અને ઘોડા વગેરે જે ધન પિતાને ત્યાંથી મળ્યું હતું તે બધું ત્યાં મૂકી દઈને તે રાજકુમાર એ નગરમાંથી ચાલી નીકળ્યો. કેમકે તેને પૃથ્વી જેવા માટેનું કુતુહલ હતું. ત્યાંથી જતાં જતાં રાજકુમારે લેક પાસેથી સાંભળ્યું કે, સૈવીર નગરમાં “અરિકેસરી” નામને રાજા છે અને તેને મદનમંજરી નામની પુત્રી છે. પપ૦ તેના પિતાએ હમણાં તેણીને સ્વયંવર ઉત્સવ આરંભ્ય છે અને તે નિમિત્તે દૂતો દ્વારા બોલાવવામાં આવેલા ઘણા રાજાઓ ત્યાં એકઠા થયા છે. આ વાત સાંભળીને શંખકુમારને પણ તે સ્વયંવરરૂપ કસોટીના પત્થર ઉપર પોતાનાં પુણ્યરૂપ સુવર્ણની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ આવી, જેથી તે પણ પોતાના બન્ને મિત્રોને સાથે લઇ તે તરફ જવા ચાલી નીકળ્યો. ૫૫૧–૫૫૨ અનુક્રમે તે કુમાર સૈવીર નગરમાં જઈ પહોંચે. તે નગર પાપથી રહિત છે અને અનેક કટિપતિઓને લીધે ફરતી ધ્વજાઓ વાળું હેઈને દેવનગર સમાન શોભે છે.૫૫૩ એ નગરની બહાર, ત્યાંના રાજાએ પોતપોતાના કર્મમાં આસક્ત થયેલી અનેક ઝીઓથી વ્યાપ્ત એવો સ્વયંવર મંડપ તૈયાર કરાવ્યો હત૫૪ જે મંડપમાં ઉત્તમ તોરણે તયા મણિઓની પંકિતઓનાં કિરણો ઉંચે આકાશમાં ફેલાઈ રહ્યાં હતાં, જેથી તેણે સ્વર્ગનાં વિમાનને પણ (પોતાના તેજથી) જીતી લીધાં હતાં. વળી તેના ઉપર એક ઉંચી ધ્વજા ફરકી રહી હતી, જે તેની પિતાની શોભા હોય તેવી જણાતી હતી. પ૫૫ કદાચ કોઈને શંકા થાય કે આ મંડપ દેવેન્દ્રને આશ્રિત હશે, આ વિચાર કરીને તે મંડપ પોતેજ પિતાના પર
For Private and Personal Use Only