________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊકેશ ગચ્છની સ્થિતિ.
""
**
તેજ મુદ્દત ત્યાંને માટે પણ ચેાગ્ય છે. પછી મહાબુદ્ધિમાન આચાર્ય મહારાજે શ્રાવકા પ્રત્યે કહ્યું કે, “ હે ભવ્યેા ! અમારૂં આવવું કેમ બની શકે ? કેમકે જે લગ્ન અહિં નક્કી કર્યું છે તેજ લગ્ન ત્યાંને માટે પણ શુદ્ધ છે, બીજું કાઈ શુદ્ધ નથી, માટે અહીંનું કામ પડતું મૂકીને ખીજે સ્થળે ક્રમ જઇ શકાય ? ૧૭૯ તે સાંભળી પેલા શ્રાવકા ખેદ પામ્યા અને શરમીંદા બની ગયા; એટલે વળી પણ તે સામે જોઇને આચા મંહારાજ મેલ્યા કે, “હુ સુજ્ઞ પુરુષા તમે વ્ય ખેદ પામેા મા. ૧૮૦ જો કે મારા દેહુ એકજ છે અને અહીં લગ્ન પણ છે, તેથી એકી સાથે અને લગ્ના સાચવી શકાય નહિ પણ અહીંનું કામ સિદ્ધ કરીને હું આકાશ માર્ગે ત્યાં અવશ્ય આવીશ, ૧૮૧ તમારે એક નિશ્ચય કરીને પ્રતિષ્ઠાની સામગ્રી તૈયારજ રાખવી, જેથી તેજ લગ્નમાં સધની ઇચ્છા હું પૂર્ણ કરીશ, ’' ૧૯૨ તે પછી અત્યંત વૃદ્ધિ પામેલા આનંદવાળા તે શ્રાવકા, આચાય મહારાજને વંદન કરી પોતાને નગર ગયા અને સત્વર સંધને તેઓએ ખબર આપી. ૧૮૩ જેથી સંધે પણ માધમાસમાંજ સર્વ શ્રાવક્રાદ્વારા વિધિપ્રમાણે પ્રતિષ્ઠાની સામગ્રી એકઠી કરી. ૧૯૪ તે પછી શ્રીમાન્ ઉદ્દેશ નગરમાં વીરભગવાનની વિધિપ્રમાણે પ્રતિષ્ઠા કરીને શ્રીરત્નપ્રભસૂરિ, આકાશ માર્ગે કારટક નગરમાં ગયા અને ત્યાં તેજ ધન ક્ષમમાં ઉત્તમ પ્રકારે પ્રતિષ્ઠા કરી. ૧૫-૧૯૮૬ એ રીતે શ્રીમહાવીર ભગવાનના નિર્વાણુ પછી સિત્તેર વર્ષે ગયા પછી ઊકેશનગરમાં શ્રીવીરભગવાનની ઉત્તમ સ્થિર સ્થાપના થઇ હતી. ૧૮૭ પછી ફરી પશુ આકાશ માર્ગે ઉપદેશ નગરમાં પાછા આવી આચાર્ય મહારાજે, જિનભગવાનની સ્નાત્રક્રિયા તથા પૂજનક્રિયા વગેરે કેમ કરવી, તે શ્રેષ્ઠીને સમજાવ્યું. ૧૮૮ એ પ્રમાણે અનુક્રમે ઊડ શ્રેષ્ઠી જિનધર્મ તથા શુદ્ધસમ્યકત્વને ધારણ કરનારા થયા હતા અને તેના
( ૫ )
For Private and Personal Use Only