________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
ધ્યાન કરવામાં તે તત્પર થયા; યતુ શરણુને આશ્રય કરી તે બુદ્ધિમાન શ્રેષ્ઠીએ અનશન ગ્રતુણુ કર્યું, પંચ પરમેષ્ટિ નમસ્કારના ઉચ્ચાર કરવા માંડયો તથા ભવ્ય જીવાના મુખથી તેનું શ્રવણ પણ કરવા માંડયુ. એ રીતે શુદ્ધ ધ્યાન કરીને પેાતાના પવિત્ર ધરના તથા દેહને ત્યાગ કરી તે સ્વગે ગયા. ૧૦૦~૧૦૨ તેના પુત્ર ગામલે પણ પિતાના મૃત્યુને ઉત્સવ કરી નગરવાસીએ!નાં સર્વ કાર્યે સાધવા માંડ્યા અને નિરાકુળપણે કાળ વ્યતીત કરવા માંડયા. ૧૦૩ તેની શ્રી ગુણુમતી, કે જે ધણીજ ભાગ્યશાળી હતી તેણે લેાકને આનંદ આપનારા અનુક્રમે ત્રણ પુત્રાને જન્મ આપ્યા. જેમ મનુથ્યાના ફંડની શક્તિ ત્રણ સ્વને ઉત્પન્ન કરે છે તેમ, ૧૦૪ એ ત્રણ પુત્રામાં પહેલા ‘આસાધર ’ નામના હતા, ખીજે ‘દેસલ’ નામના હતા અને ત્રીજો ‘લાવણ્યસ' નામના હતા. આ ત્રીજો પુત્ર અવસ્થાપરત્વે સાથી નાના હતા પણ ગુણામાં સૈાના કરતાં શ્રેષ્ઠ હતા. ૧૦૫ જેમ તક્ષક નાગ પેાતાની ત્રણ ફણા વડે લેકામાં અસફ્ ગણાય છે તેમ, ગેાસલ પણ પોતાના એ ત્રણ પુત્રા વડે લાકામાં અસહ્ય થઇ પડયો અને ખીજા શ્રીમતામાં પણ મુખ્ય થઈ પડયો. ૧૦૬ પછી પિતાએ એ ત્રણે પુત્રાને રત્નશ્રી, લેાલિકા અને લક્ષ્મી નામની ત્રણ કન્યાએ અનુક્રમે પરણાવી. ૧૦૭ એ ત્રણે પુત્રા હુમેશાં પોતાની આજ્ઞામાં રહેતા હતા, જેથી તેની સહાયને લીધે ગાસલ શ્રેષ્ઠી સુખેથી પેાતાના કાળ વ્યતીત કરવા લાગ્યા. ૧૦૮ એ રીતે કેટલાક કાળ ગયા તે પછી કર્મના ચેાગને લીધે ગાસલ શ્રેષ્ઠી અનુક્રમે નિર્ધન બની ગયા, અને બનવા જોગ પણ છે. કેમકે લક્ષ્મી, જે પેાતાના ધરરૂપ મળમાં પણ સ્થિર રહેતી નથી, તે ક્રાઇ મનુજ્યને ત્યાં શું સ્થિર રહી શકે ? ૧૦૯ તે પછી અપસમૃદ્ધિવાળા થયેલા ગેાસલ પણ પેાતાના આયુષને ક્ષય થયા, ત્યારે પાપમુદ્ધિ
( 42 )
For Private and Personal Use Only