________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીક બાબતે। પર પ્રકાશ પડશે એમ ધારી તેને મુદ્રિત કરવા ઈચ્છા થઇ, પણ તે મળેલી પ્રતિ અશુદ્ધ હતી, તેથી બીજી પ્રતિઆને તપાસ કરાયેા, પણુ મળી નહિ. તેથી છેવટે આ પ્રબન્ધ એકજ પ્રત ઉપરથી સંશેાધન કરી છપાયેા છે અને તેમ કરવામાં ઘણી મુશ્કેલી અને વિલંબ થયેા છે. કાળજી રાખ્યા છતાં પણ કાઇ કાઇ સ્થળે સ્ખલના થઈ છે તેને સુજ્ઞ વાચક વર્ગ ક્ષતન્ય ગણશે.
આ સાથે બધાને ઉપયેાગી થાય માટે તેના ગુજરાતી અનુવાદ તથા મારંભમાં ઔતિહાસિક સાર આપવામાં આવ્યેા છે. આ પ્રબન્ધના ગુજરાતી અનુવાદ શ્રીમાન્ આચાર્ય વિજયનીતિસૂરિજીએ પેાતાના શાસ્ત્રી ગીરનશકર પાસે કરાવી આપ્યા છે, માટે તેએના અમે આભારી છીએ. તે અનુવાદ તપાસી અને સશાષિત કરી આ સાથે મુદ્રિત કર્યાં છે.
આ પ્રબંધને મુદ્રિત કરી પ્રકાશિત કરવામાં શ્રીમાન આચાર્યાં મહારાજ શ્રીવિજયનીતિસૂરિજીના ઉપદેશથી કાચીન નિવાસી સુશ્રાવક શાહ જીવરાજ ધનજીના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની હીરૂમાઈએ દ્રવ્યની સહાય કરી છે તેથી તેમને ધન્યવાદ આપવા પૂર્વક તેમના કાર્યનું અનુમાદન કરી વિરમું છું.
શ્રી હેમચદ્રાચાર્ય જૈન ગ્રન્થમાળા જૈન વિદ્યાથી મદિર કાચરખરાડ–અમદાવાદ,
જી
For Private and Personal Use Only
પ્રકાશક