________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયગિરિની સ્તુતિ પંડરગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી, લહિએ અવિચલ દ્ધ; પંચમ ગતિ પહોંચ્યા યુનિ. વર કડાકેડ, એણે તીરથે આવી, કર્મ વિપાક વિ છોડ
સ્તુતિ
શ્રી શત્રુંજયે આદિજીન આવ્યા, પૂર્વ નવાણું વારજી, અનંત લાભ ઈહિાં જિનવર જાણી, સસર્યા નિરધારજી; વિમળગિરિવર મહિમા મટે, સિદ્ધાચળ ઈણિ દામજી; કાંકરે કાંકરે અનંતા સિધ્યા, એક્સેને આઠ ગિરિ નામજી.
શ્રી શત્રુંજય સ્તુતિ. શ્રી શત્રુંજય તીરથ સારગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકુર રામ અપાર મંત્ર માંહે નવકારજ જાણું તારામાં જેમ ચંદ્ર વખાણું, જલધર જલમાં જાણું, પંખીમાંહે જેમ ઉત્તમ હંસ, કુળમાંહે જેમ આભનો વંશ નાભિ
For Private and Personal Use Only