________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
525525525525525252
#je
પુરૢ દાદાના દેરાસરની વિશાલતા ને અદ્ભુતતા ત
EEEE
* આ દેરાસર મૂલ જમીનથી બાવન હાથ ઊંચુ પર્વતની જેમ રાભે છે. તેની ઊંચાઈ માજીથી અથવા પાછળથી દેખારો, * આ દેરાસરના આગળના શિખરમાં ૧૨૪૫ કુંભના મંગલ ચિહ્નો મગલની સાક્ષી પૂરે છે. * સિંહના ર૧ વિજય ચિહ્નો સ’સાર વિજયની મૂક પ્રેરણા ઢે છે. * ચારે દિશામાં ચાર યાગનીએ અને દદિક્પાલેા રક્ષણ કરવા ખડે પગે તૈયાર ઊભા છે.. ચાર ગવાક્ષા-બત્રીસ તારણેા-બત્રીસ પૂતળીએથી મદિર અધિક ચાલે છે * આરસ પાષાણના ૨૪ હાથીઓને ૭ર આધારસ્તંભેા રોાભામાં અભિવૃદ્ધિ કરે છે. * આ મંદિરને બાહુહમંત્રીએ બનાવ્યુ ત્યારે તેનું નામ “ત્રિભુવનપ્રસાદ” હતું. તે છણ થતાં ખભાતના તેજપાલ સાનીએ જીદ્ધાર કરાવી સં. ૧૬૫૦ 'બન્યું ત્યારે તેનુ નામ “નદિવન પ્રાસાદ ” પાડયું હતું. લાકોએ તેની ઉદારતા જોઇ ને “ કુબેર ભ’ડારી ”નું બિરુદ આપ્યું. દાદના દેરાસરની અન્ને બાજુએ એ ભવ્ય જિનાલયા શાભે છે, જમણી બાજુએ કહેવાતું સીમંધરસ્વામીનું દેરાસર તેને વસ્તુપાલ-તેજપાલે બધાવેલું તેમાં મૂલપ્રભુ આદિનાથ છે. ડાબી બાજુના દેરાસરમાં જે ‘ નવા આદીધર પધરાવેલા છે તેની કિંવદંતી કંઇક આવી છે. નાસિકાથી ખડિત થયેલ પ્રતિમાની જગ્યાએ નવી મૂર્તિ લાવવામાં આવી પણ કારીગરો જૂની મૂર્તિ ઉપાડવા ગયા ત્યારે ભયકર અવાજો થયા. ત્યારે સંધે વિચાયુ`` કે પ્રભુજી અત્રે જ રહેવા માંગે છે. તેમના સ્થાને પધરાવવા લાવેલી મૂર્તિને તે બાજુના દેરાસરમાં પધરાવી ને તેનું નામ “નવા આદીશ્વર પડયું. આને પણ વસ્તુપાલ-તેજપાલે બંધાવેલ હતું. દાદાના દરબારમાં આવનાર યાત્રિક એક એક દેરી-પ્રભુપ્રતિમાઓ-ચરણ-પાદુકાઓને જોતાં અને પ્રદક્ષિણા દેતાં આનંદથી નાચી ઊઠે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
52525250