________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नरविक्रमરિત્ર
નન નનનન
– પ્રકાશકીય નિવેદન :– પિતાના ઊગમ બાદ. આત્યિકમાર સસરાશિમ થોડા જ સમયમાં પૂર્ણ કળાએ પ્રકાશી ઊઠે છે, તેમ પી નેમિ-વિજ્ઞાને ગ્રંથમાળાનું આ વીસમું રત્ન, પોતાના ઉદયથી આખી ગ્રંથમાળાને દેડીયમાન બનાવશે એવી અમારી દઢ ખાત્રી છે, | માટે જ આ શુભ પ્રયાસ બદલ અમો હર્ષ અને સંતોષ અનુભવીએ છીએ.
આ ગ્રન્થના રચયિતા મહાપુરુષ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી ગુણચંદ્રસૂરીશ્વરજી મહારાજાને કણ ન આળખે ? છતાં પણ તેઓશ્રીનો વધુ પરિચય કરવા માટે જિજ્ઞાસુ વાચકોએ દેલાકંડથી પ્રકાશિત થયેલ “શ્રી પ્રાકૃત મહાવીરચરિત્ર” ની I પ્રસ્તાવના જોઈ જવી એ અમને સુયોગ્ય લાગે છે અને તેથી જ તે મહાપુરુષની મહત્તાને શબ્દદેહ આપી વધુ જગ્યા રોકવી એ પ્રયાસ ફક્ત મૂખઈ જ બનશે.
પ્રાકૃત ગિરાના પ્રાથમિક ઉપાસકો માટે ઉપયોગી લાગવાથી પ્રા. મહાવીર ચરિત્રના ચોથા પ્રસ્તાવમાંથી આ નરવિકમ ચરિત્રને લધુત કર્યું છે. અભ્યાસીઓના માર્ગમાં પઠન વેળાએ આવતી અનેક મુશ્કેલીઓનો સામનો કરવાના શુભાશયથી પ્રાકૃતની સં રકૃત છાયા આપવામાં આવી છે, આથી સંસકૃત ગિરાના જ્ઞાતાએ પણ આ પુસ્તકને લાભ લઈ શકશે.
અનંત ઉપકારી ચરમ તીર્થકર ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નંદરાજના ભવ વખતે આ કથાને જન્મ થાય છે. ભગવાન શ્રી પેઠ્ઠિલાચાર્ય દેશના આપતા નંદરાજાને આ કથા કહે છે. કથા વસ્તુ પર વિહંગાવલોકન કરી
ઊડતી નજર ફેરવતા નીચેનું તારણ મળી આવે છે. ભૂપાલ નરસિંહની પુત્રવાંછના, શિવગીની પ્રપંચજાળ, નૃપતિનું # , ઘશિવની પાશ્વભૂમિ અથાગ તપના ફળરૂપે પુત્રપ્રાપ્તિ, પુત્ર ન૨વિક્રમનું વિવાનૈપુણ્ય, કાલમેઘ મલને બહાદુરી| પૂર્વક કરેલ વધ, સુશીલ શીલવતી સાથે ઉ ત્સવ, માતંગજયકુંજરનું વશીકરણ, કુમારને અભુત પ્રવાસ, શીલ
For Private and Personal Use Only