________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
ઉચરતાં ઉપયોગ સહિત કરે તે ભાવ આવસ્યક અને સત્રાર્થ વિધિ સહિત કરે પણ વિનર ચિત્તથી ઉપયોગ રહિતપણે વર્તે તે વ્યાવસ્યક જાણ તેથી આ ત્માની શુદ્ધિ થાય નહીં. મૂલ વિધિ મા તે વંદીતા સત્ર વિના બેઠાં પડિકમણું કરવું તેના પ્રશ્નમાં નિષેધ્યું છે. વળી બેઠાં પડિકમણુ કરતાં આંબીલનું પ્રાયછિત પણ કહ્યું છે. શ્રાવકને સમકિતની શુદ્ધિને અર્થે અને ભદ્રકને અભ્યાસ રૂપ બે વખત પ્રતિકમણ કરવાથી જીવ પાપના બેજાથી હલુએ થાય છે. મોરિઅમદામારવો ત વરનાર પાખી કરવાથી પંદર અહે રાત્રીનું ચમાસીએ ચાર માસનું, સંવત્સરી કરવાથી વરસ દીવસનું પાપ કર્મ જીર્ણ થાય છે. શુભાધ્યાવસાયે આલોચના નિંદ્યા ગહ સમ્યગ પ્રકારે કરતાં થકાં વિશુદ્ધાભ થાય છે. કેમકે ત્રીજા વૈદ્યના રસાયણ સમાન સાક્ષર ઓઘધ છે બિહાં કેટલાક શ્રાવકે ચપલતાથી તીક્ષણતાએ શિધ્રપણે થોડા વખતમાં પ્રતિક્રમણ કરી ઉડી જાય છે. પણ સામાયક સહિત પ્રતિક્રમણ મલ રીતે એક મુહર્ત (બે ઘડી) ની અંદર ઉઠે તે અનુચિત છે. અધિક કાલથી અધિક ફલ છે. થોડા કોલમાં વિધિવિનય બહુ માન સંપદા સચવાય નહી.
શબ્દોચ્ચાર સ્પષ્ટ થાય તે બે ઘડીથી એ કાલ થાય નહી. શ્રી ગણધર મુહુર્તમાં ચાર પૂર્વની રચના કરે છે તે તો લબ્ધિ પ્રભાવ જાણો. હવે આવ
ક કરતાં ત્રણ કાલને લાભ થાય છે તે કહે છે. સામાયક ઠંડકથી વર્તમાન સંવર થાય છે. અતિચાર આલેયા નિંદા ગહથી ભૂતકાળની નિર્જરા થાય છે. પચખાણ આદિ કરવાથી ભવિષ્યકાલને સંવર થાય છે કહાં જાણની ક્રિયા વિશેષ ફળીભૂત થાય છે. જ્ઞાનરહિત ક્રિયાથી કર્મનો નાશ થવો તે મંડક(દેડકો) ચુર્ણવત જાણવો. અને જ્ઞાનપૂર્વક ક્રિયાથી કર્મને ક્ષય થાય છે તે મંડુક ભસ્મ સમાન જાણે. અહો જે સંસાર આરંભ સંબંધી કાર્યમાં જીવ જેટલેકાલ ગુમાવે છે તેને લાખ ભાગ જે ધર્મ કાર્યમાં જોડે તેને શું મેળવવું મુશ્કેલ છે? ઇહાં પ્રતિક્રમણમાં વારંવાર કરેમીભૂત કહેવાય છે તે રામભાવની વૃદ્ધિ અર છે. વળી કઈ કહે છે જે માત્ર સમકિત દ્રષ્ટિને જ પ્રતિક્રમણ કરવું ઘટે. બીજાને નહીં, તારરે, આઠ દ્રષ્ટિમાં બલા નામે ત્રીજી દ્રષ્ટિવાળાને મિથ્યાત છતાં પણ ત્યાં આવસ્યક ક્રિયા કરે એમ થશે વિજ્યજી કૃત્ય સ્વાધ્યાયમાં સુચવ્યું છે જેથી પૂર્વની શંકા દુર થાય છે. એકાંત નથી. સામાયક લેવું પાલવું આદર બહુ માન યુક્ત કર્યું છે. પારવાના આદેસમાં ગુરુ કહે વાવવા એટલે ફેર કરવા સુચવ્યું શિષ્ય યથા શક્તિ હાલમાં એટલી શક્તિ છે. ફેર પોલનાર કહે
છે. પિસહ સામાયક પાર્ક ગુરૂ કહે બાપાનમુત્તરવો આચાર મુકવો નહી. શિષ્ય કહે તહત તે વચન મારે પ્રમાણ છે એમ વ્રત પાલતાં પણ બહુ માન વિનય કરવો. દહીં કેઈક પ્રતિક્રમમાં લઘુ શંકાદિકની બાધાથી ચપળતાથી જેમ તેમ કરી પાલીને ઉડી જાય છે પણ તે અધુરી કિયા મુકી સટર પટર કર્યા
૧. શિષ્ય શબ્દ શ્રમણોપાસક થાક સમજ.
For Private and Personal Use Only