________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
શ્રી જનતત્વસંગ્રહ
ચિત્રતા જાણી હું ભવ્ય છે મિથ્યા કત્ય કરી મકલાસો નહી. કેમકે પરિણામે દુઃખદાઈ છે, જેમાં બીલાડ દુધ દેખે પણ ડાંગ ન દેખે, તેમ અજ્ઞાની છો શેર જારના ભાતા માટે સેકન્ડ મણ જે ઊપાડતા બીહતા નથી. એ કેવી ખેદની વાત છે શું જ્ઞાની નથી જાણતા? અન્ય દર્શન પણ કહે છે કે –
अंतरजामीनु नथी अजाण्युं, मन माने त्यां माल्हो । पुन्य पापना दो मारग छ जोइ विचारी चालो ॥ १॥ जे जे करशो ते भोगवशो भवसागरमां भमशो।
बंटीनुं बीज वावीने तमे कमोद क्याथी जमशो ॥२॥ ઇત્યર્થ–માટે બીજાનુ દેવુ નહી રાખવું તે ધર્મદાનું તે કેમ રખાય. જલદી આપી છુટવું.
પ્ર–૫૬ પૂર્વધર ક્યાં શુદ્ધિ હતા?
ઊ:–ભગવતીજીમાં વીસમા શતકના આઠમા ઊરેસે શ્રી વીર પ્રભુએ કહ્યું છે. હે ગતમ માહરા પછી એક હજાર વર્ષ શુદ્ધિ પુર્વધર હસે. વળી શ્રીવીર પ્રભુથી ૪૭૦ વર્ષ રાજા વિકમ સંવત્સર પ્રવર્તશે, તે વાર પછી શ્રી સુધર્મ
સ્વામીના કીધેલા ઉપરથી શ્રીધનેશ્વર સૂરિએ શત્રુંજય મહામ્ય ૪૭૭ વર્ષે કીધુ વળી શ્રીહરિભદ્રસૂરિ ૧૪૪૪ ગ્રંથના કર્તા શ્રી વીર પ્રભુથી ૯૪૭ વર્ષ થયા જણાય છે. ઇ.
પ્ર:–૫૭ સાત ભય દ્રવ્યભાવથી કહે.
ઊ:–૧ ઇહલોક ભય, ૨ પરલેક ભય, ૩ આદાન ભય, ૪ અકસ્માત ભય, ૫ આજીવીકા ભય, ૬ અપયશ ભય, ૭ મરણ ભય, એ સાત દ્રવ્ય ભય કહીએ, એટલે ૧ મનુષ્યને મનુષ્યને ભય. ૨ મનુષ્યને દવાદિકને ભય, ૩રખે માહરૂ કેઈ લેઈ જાય, ૪ ભીંત પ્રમુખ પડવાને શબ્દ બીક રાખે, ૫ રખે મા. હરી આજીવિકા હણાઇ જાય, ૬ અપયશ થવાને ભય, ૭ રખે મુજને મરણ આવે, ૧ કામ, ૨ કે, ૩ મદ, ૪ હર્ષ, ૫ રાગ, ૬ ષ, ૭ મિથ્યાત્વ, એવં સાત ભાવભય જાણવા, તે શ્રીવિતરાગ દેવ જીત્યા છે, કામવાળ, તિ ઘરના છે એવા સાત ભય વારક જીનેશ્વરનું સેવન કરવું.
પ્ર–-૫૮ દ્રવ્યસ્તવ અને ભાવ તવ તે શું અને તેનું ફલ શું.
ઊડ–દેવપુજા, દાન, દીક્ષા મહોત્સવાદિ ધનાદિકે કરી વિતરાગના છતા ગુણ પ્રગટ કરે તે દ્રવ્યસ્તવ કહીએ, અને શ્રત અધ્યવસાયે કરી ક્રિયા અનુષ્ઠાન કરે તે ભાવ સ્તવ કહીએ, દ્રવ્ય સ્તવથી યાવત્ બારમા દેવલાકે જાય, અને ભાવસ્તવથી અંતર મુહુર્તમાં મેક્ષ થાય.
यदुक्तं ऊको सदव्य त्थयं आराणे जाइ अच्चुयं । जाव भावच्छवाओ पावइ अंत मुहूत्तेण निव्वाणं ॥ २॥ इति.
For Private and Personal Use Only