________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦)
શ્રી જનતત્વસંગ્રહ,
યુક્ત ઉત્કૃષ્ટ ઘેરવત પચખાણ બ્રહ્મચર્યદિપાળ પરિસહ સહન કરે છમકલ્પી આદે નિશ્ચલપણે આત્મ ઉપયોગે વર્તે તે પુન્યમ ચંદ્રવત છે.
૨ અપવાદ તે કેમલ માર્ગ, છ છીંડી ચાર આગેરે કરી સહિત યથાશક્તિ એ કારણ ભાવે દ્રવ્યક્ષેત્ર કાળભાવથી ન્યુનાધિકપણે કરે, શિષ્ય સાખાદિક કરે, ધમપદેશ આપે અસહ્ય પરિહાર હોવાથી કરે તે બીજના ચંદ્રાવત જાણ, સાધક ભાવને બાધક પડતાં આત્મગુણ રાખવા કરવું તે અપવાદ છે.
પ્ર:–૪૭ સિદ્ધિ સડક બતાવો.
ઉ–૧ આગમ અનુસાર પ્રવર્તવું. ૨ સંવિગ્ન ગીતાર્થ વૃદ્ધિની આચરણાએ ચાલવું, તે મુક્તિ પુરી જવા સિદ્ધિ સડક છે, અને જે સ્ત્રીને પરપુરૂષની અતિ અભિલાખા, વા પુરૂષને ઘણી સ્ત્રીની અભિલાખા છે તેજ નરગતી જવા સિદ્ધિ સડક છે. જેમ વિષ તે ખાધાથી મારે છે. અને વિષયરૂપ વિષ તે સ્મરણ ક્યાંથી મારે છે. માટે ઉત્તમ છે ને તે તજવા યોગ્ય છે. ઈતિ.
પ્ર–૪૮ શુદ્ધ વ્યવહાર તથા અશુદ્ધ વ્યવહાર કેને કહીએ?
ઉ–૧ શુદ્ધ વ્યવહાર-જીવ સાથે જોડાએલા કર્મની નિર્જરા પૂર્વક સમકિતાદિ ગુણ શ્રેણિનું ચઢવું એમ પ્રણામ વિશુદ્ધતાપૂર્વક જ્ઞાન, જ્ઞાનાદિને વિષે વર્તવું, જેની હદ પ્રાયે ચોથાથી ચિદમાં ગુણઠાણુ સુધી હેય.
૨ અશુદ્ધ વ્યવહાર-શુભાશુભ શ્રવ લાગુ પડે એવા પ્રમાદ પર્વક જે શરીર જન્ય વ્યાપાર તેની હદ પ્રાયે પહેલાથી છઠ્ઠા ગુણ ઠાણા સુધી હોય, શુભા શુભ ઉપચરિત અનુપચરિત વ્યવહારને એમાં જે સમાવેશ થાય છે.
પ્રઃ– ૯ ગંઠસી હસીવાળાને શું ફળ થાય ?
ઉ–દીવસે એકાસણુ, સાંજે ચાવિહાર સહિત કરી ગંઠસી પચખાણ કરે તેને માસ એકે ઓગણત્રીસ ઉપવાસને લાભ કહે છે, અને બે વખત ભેજન કરનારને અઠાવીસ ઉપવાસનું ફળ કહ્યું છે, ઉપગ ચુકવાથી, તે વખતથી ચાવિહાર બીજે દીવસ સૂર્યોદય સુધી કરે, પ્રમાદ રહિત જે નકાર ગણી ગાંડ બાંધે છે તે મુક્તિ સુખની ગાંઠ બાંધે છે, તેમજ કાર ગણી ગાંઠ છોડે છે તે કર્મની ગાંઠ છોડે છે. વળી પુનઃ પુનઃ કાર સંભાળવાથી નિર્જરાને લાભ પણ થાય છે. ગાંઠ તથા વીંટી ફેરવે તેટલી વખત મોકલું છે શેષ સર્વ કાળને ચેવિહારરૂપ વિરતિને લાભ થાય છે. આ કેવી મજેનું ઉત્તમ સ્વભાવીક નીયમછે, આ વ્રત વિષે મારા પ્રિય મીત્ર મગનલાલ અમીનંદની પક્કી દ્રઢતા હતી, ઇતિ.
પ્ર –૫૦ મૈથુન સેવવાથી ચોવિહાર ભંગ થાય કે નહી?
ઉ–મૈથુન સેવવાથી ચિવિહાર ભંગ નહી, પરંતુ મુખ ચુંબન કરે, અથવા લેપવાળી આંગળી મુખમાં ઘાલવાથી ચિવિહાર, તિવિહાર ભંગ થાય, લેપરહિત પિતાની આંગળી મુખમાં ઘાલવાથી વ્રતભંગ નહી,તેમજ અપવાદે અણહારી વસ્તુ વાપરતાં ચિવિહાર ભંગ નહી, ઈતિ.
પ્રા–પી દયામાં ધર્મ છે કે આજ્ઞામાં ધર્મ છે?
For Private and Personal Use Only