________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ,
( ૩
)
પ્ર–૧૬ પાંચ ખાટકીશાળાના સ્થાનકીયા
ઉ–૧ ચલાની ખાટકીશાળા, ૨ પાણીહારીની ખાટકીશાળા, ૩ ઘટીની ખાટકીશાળા, કે ઉખલ-ખાંયણીયાની ખાટકીશાળા, ૫ સાવરણીની ખાટકીશાબા, એવં છવ વધનાં સ્થાનક જાણવાં, અર્થત એ પાંચ સ્થાનક છકાયજીવને કુટ કરવા અમોઘ શસ્રરૂપ છે, માટે યતનાએ વર્તવું,
પ્ર–૧૭ બાદર અગ્નિકાય તથા અપકાય કયાં સુધી છે.
ઉ–બાદર તેઉકાય ત્રીછી અઢી દ્વિપ શુદ્ધિ અને ઊંચી મેરૂની ચલિકા સુધી કહી છે, અને બાદર અપકાય બારમા દેવલેક સુધી ઊંચે અને ત્રીછી સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી જાણવી.
પ્રઃ-૧૮ અભવી જીવનાં પ્રસિદ્ધ નામ તથા તે શું ન પામે તેનું સ્વરૂપ કહો,
ઊ–૧ સંગમે દેવ, ૨ કલયસુરિ કષઈ, ૩ કપીલા દાસી, ૪ અંગાર મહેંકા ચાર્ય, ૫ પાલક પાપી, ૬ કૃશ્ન પુત્ર બીજો પાલક, ૭ ઊદાઈ નૃપ મારનારે એ સાત અભવ્ય પ્રસિદ્ધ છે, એવા અભવ્ય જીવતે, સુપાત્ર દાન, ૧ નિર્મલ સમક્તિ, ૨ સમાધિ મરણ, ૩ એ ત્રણ વાનાં ન પામે. ॥ यदुक्तं ॥ कालेसुपत्तदानं, सम्मत्तं विशुद्ध बोहिलाभं च ॥
સમાદિ કાળા મરજિવા ન વંતિ છે ? || ઇતિe. વળી અભવી જીવ શું શું ન પામે તે કહે છે. ઇદ્રિપણું, અનુત્તર દેવપણું, વયસઠ લાખીની પદવી, કેવલી, ગણધર હાથે દીક્ષા, વરસીદાન, કાંતીક દેવપણું, શાસનના અધિષ્ઠાયક દેવપણુ, તેત્રીસ ગુરૂ સ્થાનકીયા દેવપણું, પરમાધામીપણું, વિમાનના સ્વામીપણું, સમ્ય જ્ઞાન દર્શન ચારિત્રપણું, ગુણગુણની ભાવભક્તિપણું, એટલાં વાનાં અભવી જીવ ન પામે,
જુગલીક મનુષ્ય ન થાય, તીર્થંકરના, વા, તેમની પ્રતિમા શરીરના ભેગાદિક કારણમાં પણ ન આવે, ચકિના ચિદ રત્નમાં પણ ન આવે. સંસાર દુઃખની ખાણ છે એ ભાવ ન થાય, તીર્થંકરના માતા પિતા સ્ત્રી ન થાય, આચાર્ય સંઘ આદે દશ પદને વિનય ન કરે, ત્રણ અહિંસાનું સ્વરૂપ દ્રવ્ય ભાવથી ન પામે, જીન આણાએ સાધર્મિની, વા, સંઘની ભક્તિ સહાયન સાધી શકે, સંભીનશ્રેત પૂર્વધરની અહારક પુલાક લબ્ધિ, ક્ષીરાશવ, વિદ્યાચારણું અંધાચારણ, અક્ષણ માણસી લબ્ધિ ન પામે, મતી શ્રત, જ્ઞાનાદિની લાધુ ન પામે. અર્થાત અભવી જીવ એ પૂર્વોક્ત ભાવ ન પામે, + શિષ્ય–અભવિ જીવ ચારિત્ર પાળતે છતો મોક્ષ કેમ ન જાય,
ગુરૂ–વંધ્યા સ્ત્રી ઘણું કાળ પુરૂષ ભેગવે અનેક ઉપાય કરે પણ પુત્ર ન પામે તવત અભવ્ય જીવ વ્યવહાર ચારિત્રની ક્રિયા આદરી નવમા ગ્રંયક સુધી જાય પણ સિદ્ધિ ન પામે.
શિષ્ય–સર્વ જીવ સત્તાએ સિદ્ધ સમાન કહ્યા. કેમકે આઠ રૂચક પ્રદેશને કર્મ બીલકુલ લાગતાં નથી તે માટે ભવ્ય અભવ્ય બેહુ સિદ્ધ સમાન કર્યા,
For Private and Personal Use Only