________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( $ )
અતિચાર પંદર દીન રાતના ગુરૂ સાખે આલાયા ભાત ભાતના છહે. ગુણ કરી પાખી પ્રતિક્રમણુ ઉડીયા, જાણે મેાતીતા મેહ વુડીયા છડે. ગુરૃ ચૈામાસી સંવત્ઝરી ભાવુંશું, કરી અવસર પામી ડાવશું. છડ઼ે. નીતરાઇને દેવસીએ આવશું, ખેમચંદ મગદ્ય'ગીત ગાવશું. જીઅે. ગુણુ
B
અથ ઉપદેશ હાંરે ભારે ઠામ ધર્મના શાડા પચીસ દેશો, એ દેશી. હાંરે મારે જોબતીઆનું લટકુ દહાડા ચારો, નાણુ તા મલશે પણ ટાણુ નહી મળેરે લા; હાંરે ભારે લાડુાંળી લક્ષ્મીને અનુસારો. પુન્ય ક્ષેત્રમાં વાગ્યું બીજ તે બહુ કુલેરે લા. હાંરે મારે તે ઉપર હું કડુંછું એક દ્રષ્ટાંતો, ખસ ખસના ડેાડામાં બીજ અનેછે રે . હાંરે મારે તીમ ધન વૃદ્ધિ પામે દાન પ્રભાવજો, ચઢતે રાગે જેહને હ્રદય વિવેકછે રે લો હાંરે મારે સાલીભદ્ર પુરવ સંગમ ગેવાલજો, ચિત્ત વિત્તને પાત્ર મુનિ પડી લાભ તારે. હાંરે મારે પુન્યાનુંબધી પુન્યતણા પરબાવો, વૉર ચરણુ લહી ખેમકુશળ પદ પાવતારે લા. શ્રી જૈન વિદ્યાશાળા અમદાવાદ ડાસીવાડાની પોળમાં.
શેઠ રવચંદ્ર જયચંદ માઈ પાસે મારે શવત ૧૯૨૫ ની સાલમાં ધર્મગેટી થવાથી તેમણે પુસ્તકાદિકના આશ્રય આપ્યો. તથા ધર્મ ચરચા ભણવું ગણવું પુછ્યું થયાથી મને કાંઇક એધ થયા જેવી તેમના સ્વાભાવીક ગુણુની કિચિત રચના ફુલ ગુથણી કવિતારૂપે કરી છે. એટલે તેઓનું શવત ૧૯૨૯ ની સાલમાં પરલાક ગમન થયું. ત્યાર બાદ તેમના વિરહની વેદનાને વિલાપ પ્રસસ્ત રાગભાવે પદ્ય બધ રચશે તે કહેછે.
For Private and Personal Use Only
મનહર છે.
જ્ઞાનને વધારનાર સાણેા સીરદાર સાર, ધર્મ પથ ધાર સુખે રવિચંદ નામજી; સુધારા સજાવનાર કુમતિ હઠાવનાર, સમભાવ ધરનાર વિદ્યાશાળા ઠામજી, પરમ અર્થ કામ હૈયામાં ધરાવી હામ, ધામ બહુ ઠામ કર્યા સાધારણુ કામજી,
ગુણના ભંડાર તરનાર ખીમતે અધાર, આમ વિસરામ ગયા કેમ રહે હામજી. સાંભળ્યુ સાહેબ સુબાજીએ કર્યા સ્વર્ગવાસ, ત્રાસ થૈ નિરાસ લાગા ભલા ગુણુ ભાખવા; ચેારતણી ભાત પેરે શેકાતુર થઈ સહુ, ઉદાસપણેથી લાગ્યા નિશાસ. નાખવા. વિચારી વિલેાકતાં આ લોકમાં ન તુજ સમ, જનનીએ જાયા જગ યા ધર્મ દાખવા, સંસારમાં રહી સહી કામ કર્યું સુધારાનું, જરૂર જાણુંછું એક એક જૈન મત રાખવા. ર સુબાજી સાહેબના વિરહ થકી દુ:ખ દીલ, વજ્રપાત ધાત પેરે વપુને વિદારતું; આહા શું કયાથી જોર જમતુ હઠાવી દે, વાળીએ પાછા જરૂર પણ નથી ચાલતું, જેવું આલાક કામ ધામ પરલોક તામ, હામથી કરીશ કામ સાણા સાહુકાર તું; અંતકાલ મતી રીતી ગતી તારી સારી ભારી, સુખકારી સમકિત પામીશ શ્રીકારતું. ૩ ધારતા ધીરજથી ધર્મને તું ધુર થકી, જ્ઞાનનું વિશેષ માન જીવ જાન ધારતા; ગુણુ એકવીસ એસ લેશ નહી માન તાન, નિરંતર ધર્મ કથા કહી સુધારતા, પ્રવચન પુષ્ટ થઇ પરને પઢાવ્યા પોતે, પ્રગટ પ્રસિદ્ધ થયા જશને વિસ્તારતા; ફાગઢ વખત નહી ગાળને પ્રમાદ માંડી, જયંત ભૂપાલ પેરે જ્ઞાન તું આરાધતે. + સાયક ભાવનું સમકિત,
૧