________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ.
( ર૬૮)
રસવતી નીપજાવનાં પૂર્વોક્ત રીતે ઈધણ છાણ વિગેરેની સુધી કરી પૂક્તિ રીતે વર્તવું, કારણ કે માત્ર ઊદર પુરણ અરથે અનેક જીવોનું બલીદાન કરવું યુક્ત નહી. આ વિવેકરૂપ દીપક તે જેના રદયમાં દયારૂપી અંકુર ઉગેલ છે તેને જ હોય છે આ વિષય ઉપધાનાદિ ટેલી પિસાતી એલી અઠાઈધર આજે હરેક તપના પારણું અંતરવાણદિ ચામાસી સંઘભક્તિ સંસારી જમણવાર સર્વ કાર્યમાં લાગુ કરે છે કે તેયાર પકવાનાદિ વસ્તુ લાવી સ્વામી ભક્તિ કરે તે પણ શ્રેય છે, પરંતુ વિશેષ ભક્તિથી વિશેષ ફલ છે, કેમકે ઉત્તમ સુવણે પાત્ર સમાન મુનિને જગ નિરતર મળવો મુશ્કેલ છે. માટે મધ્યમ રૂપાના ભાજન સમાન શ્રાવકની ભકિત નિરંતર શકિત પ્રમાણે અવશ્ય કરવી જ,
પ્ર. ૩૦૪:–પુરૂષ સ્ત્રીનાં શુભાશુભ લક્ષણ ટૂંકામાં સમજાવે ?
ઉ–સામુદ્રિક આદે શાસ્ત્રાનુસારે કિચિત ભાવ લીખ્યતે. બે હાથ બે નેત્ર એક નાસીકા એ પાંચ લાંબા હોય અને કઠ, લીંગ, જધા, પીઠ એ ચાર ટૂંકા હોય તે ધનવંત હેય. જેનું લીંગ છ આંગલ હેય તે રાજા પ્રધાન થાય, લાંબુ જાડુ લીંગ હોય તે દરિદ્ધિ થઈ દુઃખ પામે હાથ પગની આંગળીયો પાતળી હોય તે ચતુર ધનવાન હય, જેના નખ પાતલા હોય તે ગુણવાન, બલવાન આયુવાન ઘણે હેય, રાજા થાય. શુક્ષ્મવાળા મનહર હોય તે સઘળામાં શીર દાર થાય, હાથ અને પગનાં તલી આ લાલ હોય તેને સુખ ભેગ ધન મળે છે. આંબેના ખુણા લાલ હેય તે ભાગ્યશાળી જાણ, જીભ અને હઠ લાલ હોય તે સુખભેગી જાણ, જેનું રદય અને મસ્તક તથા કપાલ વિશાલ હોય તે રાજા થાય. પગની વચલી આંગલીથી અનામીકા જે મોટી હોય તે વિદ્યાગુણી તથા પ્રભુને ભક્ત થાય. હસ્ત રેખામાં કનિષ્ટકા આંગલી પાસેથી નિકળીને જેટલી રેખા આંગલી એલધી જાય તેટલા પચીસ પચીસ વર્ષનું આયુષ્ય અધિક જાણવું. છેક તજની સુધી તે રેખા જાય તે સો વર્ષાયુ જાણવું, જેના હાથમાં ઘણી રેખાઓ હોય તે દરિદ્રિ મુખ નિર્લજ નિર્ધન જાણ, અને ન્મા હાથમાં છેડી રેખાયે હોય તે નિધન જાણે, પગની નીચે એક બે તલ હોય તે તે ઉત્તમ જાણ, જેનું રદય વિશાલ હવે તેને ઘણું ધન અને પુત્ર હોય તથા રાજ પામે, જેના હાથ ઘુંટલ સુધી લાંબા હોય તથા સીધા હોય તે અત્યંત ગુણી જાણ, જેના મુખમાં બત્રીસ દાંત હોય તે રાજા થાય. એકત્રીસ હોય તે પ્રધાન થાય ત્રીસવાલે સુખી હોય, અનુક્રમે ઉતરતા હોય તે કનિષ્ઠ જાણો છુટા છુટા દાનવાળે વિદ્વાન હોય. જેના:આગલના દાંત બાહેર નિકળેલા હોય તે ભાગ્યસાલી હેય. જેની આંખે લાંબી હોય તે મંત્રી થાય, ગેલ હોય તે સરે થાય વિશાલનેત્રવાલે ભાગ્યશાલી રાજા થાય. નરમ રેસમ જેવા કેશવાલામે રાજ તરફથી માન મલે છે. હાથમાં છવચામર ચક્રદ્ધજ શ્રીજી અંકશ કમલ ધનુષ ગદાના આકારે હોય તે ચક્રવર્તિ રાજા થાય. પગમાં ઉરેખા તુટાવિગર ય તો ધનવાન ભાગ્યસાલી થાય, પગમાં રથ ચક્ર છત્ર હેય તો રાજપદવી મે. લવી સકે છે. કપાલ મસ્તકે તીલમસા હોય તે માને પામે આંખ મુખનાક મને
For Private and Personal Use Only