________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ
(૨૫૮ )
પવું. માતાદિ પશુ વિગેરેને જોજન કરાવી પછે ભેજન કરે. જે માફક આવે તેવું ભેજન કરે. અતિ રસગરધા ન થવું જે માટે કંઠ નાડીથી હેઠળ ઉતરેથી સર્વ વસ્તુ સરખી થાય છે માટે ક્ષણ સ્વાદ અર્થ લુપ્ત ન થવું. ઘણા પાપની વસ્તુ ન ખાવી. અતી ભેજનથી અજીર્ણ થાય છે, ડું ખાધાથી વિશેષ બળ હોય છે. પ્રભાતે, સંધ્યા સમયે, રાત્રિએ ભેજન ન કરવું, સડેલું, વાસી અન્ન, અભક્ષ, આગાસે, ચાલતાં, ધુપમાં, વૃક્ષત, અંધારે, મુખ હાથ પગ, વસ વિના ધેયાં મલીન છતાં, નપણે, ભીને વસ્ત્ર પહેરીને, અપવિત્રપણે ન ખાવું. વ્યગ્ર ચિત્તથી, પગરખાં પહેરીને નબળે આસને બેશીને દક્ષિણ દિશાએ, ચાર વિદિશાએ બેશીને, ચંડાલ દ્રષ્ટિએ ધર્મભ્રષ્ટ દ્રષ્ટિએ ન ખાવું, સુટેલા પાત્રમાં, મલીન પાત્રમાં, વિષ્ટા થકી ઉત્પન્ન થએલી વસ્તુ, રજસ્વલા સીના સ્પર્શવાળી વસ્તુ, બાળહત્યાકારકના સ્પર્શથી, પશુ પંખીએ સુઘેલી બેટેલી હોય, અજાણી વસ્તુ, ફરીથી ઉણ કરેલી વસ્તુ ન ખાવી. બેચાર જણ ભેગા બેશીને ન જમવું. સ્વજનનું રહ્યું મનપણે નમસ્કાર સ્મરણ પૂર્વક જમવું શ્રેષ્ઠ છે. વસ્તુ માત્ર સર્વે નાસિકાથી સુંધીને ખાવાથી દ્રષ્ટિ દોષ નષ્ટ થાય છે. અતિ ખાટું, ખારૂં, ઉષ્ણ, ઠડ ન ખાવું, શા માટે જે અતિ ઉષ્ણ ખાધાથી રસ હણાઈ જાય છે, અતિ ખટાશથી ઇન્દ્રિયની શક્તિ કમ થાય છે, અતિ લવણથી નેત્ર બગડી જાય છે. અતિસિગ્યથી નાસિક વિષયરહિત થાય છે તીક્ષણ દ્રવ્યથી કફ દુર જાય છે. કષાયલે મીઠે દ્રવ્ય ખાય તે પિત નષ્ટ થાય છે. સિધ્ધ શતાદિકથી વાયુ દુર જાય છે. બાકી શેષ રગ છે તે ન ખાધાથી દુર જાય છે માટે ઉપવાસાદિ તપસ્યા શ્રેષ્ટ છે. જે પુરૂષ શાક ન ખાય, ધૃત રેટી, ચાવલ, દુધ ખાય અને ઘણું પાણી ન પીએ, અજીર્ણ થતાં ખાય નહી, સ્ત્રી, બેગ ન કરે તે રોગ જીતે છે. ભેજન પહેલું પાણી પીધાથી મંદાગ્નિ થાય છે ભોજનની વચમાં પાણી પીવાથી રસાયવન ગુણકારી છે, ભોજન અંતે પાણી પીધાથી વિષ માફક જાણવું, અથાત પાણી ડું પીવું એ જપથ્ય છે. કઈ . ઠેકાણે ભેજનની આદિમાં પાણી વિષ સમાન કહ્યું છે. અને અંતે સલાસમાન પણ કહ્યું છે. ૧ વાત પર. ૨ શ્રમ જવર, ૩ કે જ્વર, ૪ શેક જવર, પ કામ વર, ૬ ઘાવ જ્વર, એટલા તાવ ટાળી શેષ તાવ તથા નેત્રના રેગની આદિમાં લાંઘણ કરવી શ્રેષ્ઠ છે. વળી તાવવાળાએ ૧ સ્રાન, ૨ સ્રીબેગ, ૩ ભૂમિ સંથાર, ૪ ભારે ખાણું વજેવું સારું છે. ઉત્સર્ગ તે શ્રાવક દિવસમાં એકવાર ભજન કરે, રાત્રિએ દુવિહાર, તિવિહાર ચેવિહાર કરે. ઉત્સર્ગ દિવસ છતાં કરે. અપવાદેતો રાત્રિએ પણ કરે, પણ તે દિવસ ઉગ્યા તક જાણવું બહાં કે અજ્ઞાની છ પાછલની બે ઘડી રાત્રિ શેષ રહે તેવારે પ્રભાત સમજી દાતણપાણી, ભજન કરે છે તે વ્રતને પિડાકાર જાગવું. વળી કેઈમુખ સચિતને ત્યાગ કરી એકાસણાદિકમાં બીડી હોકો પીએ છે તે અગ્નિના સં. સર્ગથી વ્રત ભંગ કરે છે. આવી અજ્ઞાન દશા બહુધા ગામડામાં વિસ્તાર પામી ગઈ સાંભળી છે. માટે વ્રત અને વ્યસન બંનેનું બેસતું કેમ આવે. કહ્યું છે કે,
For Private and Personal Use Only