________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી જૈનતત્વ ગ્રહ.
માંચા પગરખાં દાતણ વસુરગણ લીંપણ ત્યાગ કરવું ભીંત પાટલા ધૃત તેલના વાસણ સઁધણ ધાન્યાદિ વસ્તુમાં લીલ ફુલ થાય છે માટે પહેલાથી સૃદિ ક્ષાર વસ્તુ લેગાવવી જેથી એ છાની રક્ષા થાય છે. પાણી એઠુ હોય તે જીરુ નાંખવુ. ગાળ ધી તેલના ભાજન યત્નથી બાંધી રાખવાં, જીન મંદીર પા ષધસાલા સમારી રાખે, વિષય કષાય મંદ કરે. છડ અહમાદિ તપ કરે, પાપરંભ. ત્યાગે. ખાંડ ખજુર ખારેક દ્રાક્ષ ટાપરાં આદે મેવા અભક્ષ થાય છે. સાક ભાજીની સુકવણીમાં લીલ ફુલ તથા ત્રસ છત્રની ઉત્પત્તિ થવાથી અભક્ષ થાય છે. સધ ભક્તિ કરવી,
ગીતાર્થ પાસે પ્રાયચ્છીત લેવું જેથી દ્રઢ પ્રહારી વ્રત પાપથી હલુઆ થાય છે. ઇત્યાદિ કૃત્યા વિરોષે ચામાસામાં કરવાં, શક્તિ અનુસારે હમેસાં પાલે તેને ધન્ય છે. જ્યાં હમેસ દાન પુન્યનું કામ થાય છે તે ઘર દેવલોકનાં નમુના જાણવા.
ધર્મસ્થાનક કરાવે, જાવત વર્ષ મધ્યે એક જાલા કરે, શ્રુત જ્ઞાનની પૂજા વાસક નીપુરાદિકથી કરે. શાસન ઊંનતી કરે. જેનાગમ પુસ્તક મેળવી ભંડાર કરાવે. ધર્મ, અર્થ, કામ એ ત્રણની સિદ્ધિ થાય એહવા સ્થાનકે રહેવુ, હિંસક સુરગુણીના પાડાસમાં નહી રહેવુ. દેરાસરની પાસે રહેવાથી હાની થાય છે. અવસર વિના દીવસે નિદ્રા લેવી ઠીક નહીં, પૂર્વ તરફ મસ્તક કરી મુએ વિદ્યાનો લાભ થાય. દક્ષણ તરફ મસ્તક કરી સુવાથી ધન લાભ થાય. પશ્ચિમ તરફ મસ્તક કરી મુવાથી ચિતા ઉપજે, ઉત્તર તરફ મસ્તક કરી સુવાથી મૃત્યુ યા નુકસાન થાય છે એમ નિતિ સાસ્ત્રમાં કહ્યું છે. જે ગામમાં જીન મંદીર ઉપદેસક ગુરૂ અને સામિ ભાઈ હોય ત્યાં શ્રાવકને વસવું ચેાગ્ય છે. સર્વે કલા માં કુસલ થવુ. જેથી સુખે નિરવાહુ થાય. અને ધર્મ સાધી સકાય, પ્રથમ મનુષ્ય માત્રને અકૃત્યનું તજવું, પછે સુકૃત્યનું ભજવું. એ શાનુ` રહસ્ય છે. દિક્ષા મહે।ત્સવ કરતાં મહાપુન્ય ઉપાર્જન કરે, જેના કુલમાં ચારિત્રવત થાય તે ‘કુલ પણ પુન્યવ’તે જાણવું, માટે ઉત્તમ પુરૂષ ચારિત્રની ચાહના કરે, ન અને તેા. આરભની એછાસ કરે. મરણાંત અવસરે દશ પ્રકારની આરાધના કરે જેથી આ ભવમાં સિધિ વરે શ્રાવકે દેવશુરૂ ધર્મના સાચા અથવા જુઠા સોગન ખાવા નહી. અને ખાયતા ધણેા સંસાર વધારે વ્યસતરમાં ૬ છાંત તરીકે પ્રશ્નાતર સમુચ્ચય ગ્રંથમાં હાર સૂરિજીએ દૈવ દ્રવ્યના ભક્ષગુ કર નારને ઘેર મુખ્ય વતિએ શ્રાવકને નીચુકપણે જમવુ ન ક૨ે આ ઉપરથી શ્રાવકે વધ્રુવ દ્રવ્યના રક્ષણ વિષે ખુબ લક્ષ આપવું
હવે આજીવીકાના સાત પ્રકાર કહ્યા છે. ૧ વ્યાપાર, ૨ વિદ્યા, ૩ ખેતી ૪ પશુપાલન, ૫ કારીગરી, ૬ નોકરી, ૭ ભીક્ષાવૃતિ એ સાત મધ્યેથી શ્રાવક યથાયોગ્ય નિર્દેષણ ન્યાયથી વ્યાપાર કરે.
For Private and Personal Use Only