________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨પર )
શ્રી જૈનતત્વસંગ્રહ
વિષય સુખના અરથી છ મન ગમતા કલ કલ્પીત ઉઠાવ કરે છે. પરંતુ પરિણામે તેને ધર્મની ધનની શરીરની હાની થાય છે, ધન્ય, શરીર વન એ ત્રણ કામનાં કારણ છે, અને દાન, દયા, ઇંદ્રિ દમન એ ત્રણ ધમનાં છે ણ છે, અને સર્વે સંગ પરિત્યાગ કરવો એ મોક્ષનું કારણ છે.
છતી વસ્તુના ત્યાગપણાનું ફલ તે વિશેષ છે તેમાં આશ્ચર્ય નથી પરંતુ અછતી વસ્તુ જેમ મરૂ દેશમાં અંબ ફલ નાગરવેલનાં પત્રને પણ નિયમ કરવાથી વિરતિરૂપ મેટું ફલ મલે છે જેમ પલ્લી પતી વંકચૂલને ગુરૂ મહારાજાએ અજાણ્યા ફળ ન ખાવાને નિયમ કરાવ્યો હતો તેથી તેણે અટવીમાં ભૂખે છતાં તથા લેકેએ ઘણું કહ્યું છતાં કિપાક ફળ અજાણ્યાં હોવાથી ખાધાં નહી બીજા સાથેના લેકેએ ભક્ષણ કર્યા તેથી મરણ પામ્યા એમ આ લેકમાં પણ ફલદાઇ છે. ઇહાં કેઈ કહેશે જે નિર્ધન ભીક્ષુકને તપસ્યા કરે અને ચારિત્ર - હણ કરે તેમાં શું વિશેષ છે. તે ઉપર દ્રષ્ટાંત આપે છે,
રાજગૃહી નગરીમાં એક ભીખારીએ દીક્ષા લીધી, તે જોઈ લેકે તેની હાંસી કરવા લાગ્યા જે ઘણું ધન ત્યાગ કર્યું ભાઈ તેથી મુનિ ત્યાંથી વિહાર ક રવા સુચવ્યું. ત્યારે અભય કુમારે ત્રણ કરેડ સેનૈયાને ઢગલો ચિટામાં કરાવી લકને બોલાવી કહ્યું કે જે માણસ કાચુ જલ, અગ્નિ, સ્ત્રીને સ્પર્શ એ ત્રણ વસ્તુ જાવ જીવ સુધી ત્યાગ કરે તેને આ ધનને ઢગલે આપવાનું છે તે વારે લકોએ વિચાર્યું છે એ ધન છોડી શકાય પણ જલ પ્રમુખ વસ્તુ ન છેડાય ત્યારે પ્રધાને કહ્યું અરે મુઢ જો તમે આ 4મક મુનિની હાંસી કેમ કરે છે એણે એ જલાદિ ત્રણ વસ્તુઓ ત્યાગવાથી ત્રણ કરોડથી પણ વધારે ત્યાગ કર્યો છે. તે સાંભળી લેકે પ્રતિબંધ પામી તે કુમક મુનિને ખમાવ્યા માટે અને છતી વસ્તુને પણ ત્યાગ કરે, નહી તે પશુની પરે અવિરતિપણામાં કાલ જાય છે, અને ત્યાગવાથી વિરતપણાનું ફલ પ્રાપ્ત થાય છે. લક્ષ્મી ઘણી છતાં નિયમ કરવું, શક્તિ છતાં ખમવું, વોવન વયમાં વ્રત લેવું દળાદ્રીપણામાં બેલ્પ પણ દાન દેવું. એ ચાર પ્રકારથી ઘણું લાભ થાય છે.
પરિગ્રહ પ્રમાણે કરવાથી પાર વિનાની આશા વધ્યા મર્યાદમાં આવે છે. તેથી સંતોષ વૃદ્ધિ પામે છે અને સર્વ સંતૂષવંત મુનિ તો અનુતરવાસી દેવનું સુખ અત્રે અનુભવે છે. ત્રપુરા
संतोष स्त्रीषु कर्तव्यः, स्व दारे भोजने धने ।।
त्रिषुचैव न कर्तव्यः, दाने चाध्ययने तपे ॥१॥ ભાવાર્થ:–પિતાની સ્ત્રીને વિષે 1 ભેજનને વિષે, ૨ ધનને વિષે સંતોષ કરે, અને દાન ૧ ભણતર, ૨ તપ, ૩ એ ત્રણને વિષે સતોષ ન કરે છે,
સર્વે જીવોએ સર્વ પ્રકારના સબંધ માંહોમાંહે પુર્વે ઘણીવાર મેળવ્યા છે પરંતુ સાધર્મિક પ્રમુખ સંબંધને પામનાર છે તે વિરલા જ હોય છે, સાધ
For Private and Personal Use Only