________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ,
છે દુલભ બધિ થાય, દ્રવ્ય મૃષાવાદના ત્યાગી તે અન્ય દાનમાં છે પણ ભાવ મૃષાવાદના ત્યાગી તો જીનેં મતમાંજ છે, માટે પટ દ્રવ્યના ગુણ પર્યાય જાણવો ખપ કરો.
૩ પરવસ્તુ ધણીને વગર કહે છુપાવે, ચોરી કરે, ઠગાઇ લે ઇત્યાદિ ત્યાગ કરે તે વ્યવહાર અદત્તાદાન વિરમણ વ્રત કહીએ, તેના સ્વામી અદત્ત આદે સામાન્ય ચાર ભેદ છે.
પાંચ ઇંદ્રિના ત્રેવીસ વિષય, આઠ કર્મ વર્ગ ઈત્યાદિ પર વસ્તુ લેવી નહી, તેની વાંછા કરવો નહી, એ આત્માને અગ્રાહ્ય છે, તે નિશ્ચય અદત્તાદાન વિરમણ વ્રત કહીએ.
૪ સ્વદાર સંતોષ પર સ્ત્રી વિરમણ તે વ્યવહારથી મૈથુન વિરમણ વ્રત કહીએ. રતી ક્રિડા, કામ સેવા, ચાર દા તજે તે,
હવે બ્રહ્મા મમતા વિષયાભિલાષારૂપ કુવાસનાનું ત્યાગપણું, હે આત્મા તું જ્ઞાનાદિ ગુણને ભેગી છે અને એ પુદગલબંધ તે અનંતા જીવની એક છે તે કેમ ભેગવાય એ રીતે ત્યાગ બુદ્ધિ તે નિશ્ચય મિથુન વિરમણ વ્રત કહીએ, જેણે બાહ્ય વિષય છાંડે છે અને અંતરંગ લાલચ છોડી નથી તો તેને મૈથુનનાં કર્મ લાગી રહ્યાં છે, જ્ઞાન દ્રષ્ટિથીપર પરણતી મમ્રતા ત્યાગે, શુદ્ધ ચેતના સંગી થાય તેને ભાવ મિથુન ત્યાગ કહીએ. ઈહાં દ્રવ્ય મૈથુન ત્યાગી તે અન્ય દર્શન નમાં હોય પણ ભાવ મૈથુન ત્યાગી તે જીન મતમાં ભેદ જ્ઞાનવંત જ હોય છે.
૫ ઈચ્છા પૂર્વક નવ વિધ પરિગ્રહનું પરમાણુ કરી બાડીને ત્યાગ કરે તે વ્યવહાર પરિગ્રહ પરિમાણ વ્રત કહીએ.
જ્ઞાનાવર્ણાદિ આઠ કર્મ તે દ્રવ્ય કર્મ છે, અને રાગ દ્વેષરૂપ ભાવ કર્મ છે, શરીર ઈદ્રિ પરવસ્તુ જાણી પરિહાર કરે, મિથ્યાત્વ કપાયાદિ ચાદ અત્યંતર ગ્રંથીરૂપ પરભાવનું વજવું, જેણે મુછો છોડી તેણે પરિગ્રહ છોડે એમ સમજવું તે નિશ્ચય પરિગ્રહ પરિમાણ વ્રત કહીએ.
૬ છ દિસીનું પરિમાણ કરી અધિના ત્યાગ કરે તે વ્યવહારથી દિસીત પરિમાણ વ્રત કહીએ. વા દીગ વિરમણ વ્રત કહીએ,
ચાર ગતી ભટકવું એટલે જીવ પૂર્વ કર્માનુસારે ગતી ભ્રમણ કરે છે, પરંતુ શુદ્ધ ચૈતન્ય અગતી નિશ્ચલ સ્વભાવમયી છે એમ જાણી સર્વ ક્ષેત્રથી ઉદાસ રહે સિદ્ધ અવસ્થાનું ઊપાદેયપણું તે નિશ્ચય દિસી પરિમાણ વ્રત કહીએ,
૭ એકવાર આહારદિ વસ્તુ ભેગવે તે ભેગ, અને વારંવાર, ઘર, સી, વસ્ત્ર, ઘરેણુ આજે ભગવે તે ઊપગ, તેનું પરિમાણ કરે, ઊગે તો શ્રાવકને નિરવદ્ય આહાર કરે કહે છે, શક્તિ અભાવે સચિત્ત ત્યાગે, વા પ્રમાણ કરે, અભક્ષ અનંતકાય ત્યાગ કરે તે વ્યવહાર ભેગપગ વ્રત કહીએ પંદર કમાદાન વજે. અર્થાત બહુ આરંભ ત્યાગે અલ્પારંભ થાય તેમ કરે.
નિશ્ચયથી તો આત્મા સ્વભાવને કર્તા ક્યા છે. પરંતુ ઉપગરણ અવરાણાથી પરભાવ ભેગી થયે છે તેથી કાર્ય કરી શકતા નથી, એતાવતા જગ
For Private and Personal Use Only