________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ.
(ર૧૩૦
ઊ–માહા નિસિથ સૂત્રે દુષમ સંઘ સ્તોત્ર, યુગ પ્રધાન ચંડિકા યંત્ર વિગેરે શાસ્ત્રાનુસારે એમ માલુમ પડે છે કે, પાંચમા આરાના ૧૦૫૦૦ વર્ષ ગયાબાદ ( પછે )મુલ કલંકી રાજા થશે, દીવાલીક૯૫માં કલંકીની જે વાખ્યા છે તે બીજા ઊપકલ કી આશ્રી સમજવી સિદ્ધાંતની વાખ્યા અનેક નય યુક્ત છે માટે તત્વ દ્રષ્ટિએ જોતાં શંકા ન રહે પછે બહુ મૃત કહે તે ખરૂં.
પ્ર-ર૩૭ સ્ત્રી પુરૂષ સંજોગે કે વારે જીવ ઊત્પન્ન થાય છે અને કેટલા થાય છે તથા વિણસી જાય છે.
ઊઃ–પ્રવચન સારો દ્વાર (૨૪૩) થી (૨૪૬) સુધીમાં કહ્યું છે જે સ્ત્રી પુરૂષ સંજોગે બાર મુહર્તમાં જીવ ઊપજે છે તે પહેલે સમયે, વીયે, રોહિત (લેહી) ને સમુદાય તે જ એજ, તેનો આહાર કરે છે, તેઓ જ આહારી અપર્યાપ્ત કહીએ અને પર્યાપ્ત થયા છે તેમ આહાર કરે છે. વીસ ઘડી પછે શુક (વીર્ય) લેહીનું વિધ્વંશ પણ થાય છે માટે અંતર મુહર્ત સુદ્ધિમાં એક પુરૂષ ભોગવી હોય તે સ્ત્રીને નવલાખ શુદ્ધિ પુત્ર ઉત્પન્ન થાય છે પણ તેમાં એક બે ત્રણ જીવતા રહે શેષ વિનાસ પામે છે તે સંબંધ સત્તરીમાં પણ કહ્યું છે જે
इच्छीण जोणि मझे । इवंति वेइंदियाउजे जीवा ॥ इक्कोय दोवतिन्निव । लख्खपहुत्तं चउकोसा ॥ १ ॥ એમ સ્ત્રીની પેનીમાં બેરેંદ્રી માટે જીવ હોય તથા બે લાખથી નવલાખ સુધી ગર્ભ જ અને અસંખ્યાતા સમુઈમ મનુષ્ય પંચેઢી ઊત્પન્ન થાય છે, તેમ જ વિનાશ પામે છે. અર્થાત તે સ્ત્રીના સંજોગે સર્વથા પુક્ત જીવની હાની થાય છે અને તેને કારણે પણ પોતે થાય છે માટે તે વિષયના વિકારને ધિકાર હે.
શિષ્ય–સ્ત્રી પુરૂષ બંનેને ભેગા કર્મનું ફલ સરખુ હોય કે અધિક ન્યુન હાય, કેમકે કર્ત પુરૂષ છે માટે
ગુરૂ સ્ત્રીને પણ કર્મની બડી અભિલાખા હોવાથી પુરૂષની માફક જીવ હિં શાનું ફળ મળે છે, કરણ કરાવણ અનુમોદન ત્રણ સરખાં ફલ નિપજાવે છે માટે ઈતિ વ્યવહાર ફલે.
પ્રઃ ર૩૮ જીવને દશ દશા ઊપજે છે તે કેવી રીતે તથા તે પુરૂષની અવસ્થા કેટલાક પ્રકારની હેય.
ઊ–શ્રી નંદુલ વીયાલી સૂત્રમાં ગતમ ઉદેશીને શ્રી વિર ભગવાને કહ્યું છે તેના અનુસારે કહે છે.
૧ બાલ દશા–જાત માત્ર બાલક સર્વને જાણવી, બાલ સ્વભાવ, અવ્યક્ત પણે અજ્ઞાનપણે તત્વતત્વ ન જાણે સુખ દુઃખ ન સમજે એ પ્રથમ દશકાની દશા જાણવી.
For Private and Personal Use Only