________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮)
શ્રી જૈનતત્વસંગ્રહ,
ચીને હિંસા છે પરંતુ જીન ગુણ બહુ માન કરનારને જીન પૂજા અવસરે પુષ્પાદિકની હિંશા તે હિંસાનું કારણ નથીએમ દેવચંદ્ર ગણી કૃત શીલ નાથજીના જીવનમાં કહ્યું છે પાંચમા ગુણઠાણ શુદ્ધિ ત્રણ હિંસા હેય. છડે ગુણઠાણે સ્વરૂપ અને હેતુ બે હિંસા હેય. સાતમે ગુણઠાણે માત્ર સ્વરૂપ હિંસાજ હોય. તેમજ પત પિતાની હદ પ્રમાણે ક્રિયા કરે તે જુક્ત છે. એ ત્રણ પ્રકારની હિંસા ટાળવી એ પ્રભુને ઉસમેં માગેનો ઉપદેશ છે. તેમ ન બને તો પણ અનુબંધ હિંસા તો વર્જવીજ ઇહાં વિધિ યુક્ત પજા કરતાં સ્વરૂપ હિંસા થાય પણ અનુબંધ હિંસા સર્વથા ત્યાગ થાય છે જેથી શુભ ભાવે નિર્જરા થાય છે ભગવતીજીમાં પહેલાથી તેમાં ગુણઠાણ સુદ્ધિ દ્રવ્ય હિંસા તે લાગે છે માટે વિચાર કર. શિષ્ય—પૂજા કરતાં મેક્ષ થાય તો ચારિત્ર લેવાની શી જરૂર છે.
ગુરૂ ભગવતે શ્રાવકને દેશ વિરતિ અને મુનિને સર્વ વિરતિ એમ છે કેકારે ધર્મ પરૂછે છે તેમજ એ બેહુ મોક્ષ માર્ગ દર્શાવનાર છે. પ્રાણાતિપાત આદે સત્તર વાપસ્થાનથી એક અઢારસુ મિથ્યાવસલ્ય ભારે છે જે માટે દયાથી પણ સમકિત અધિક જાણવું, એમ રાયપણ સમવાયાંગે છે તે સમક્તિ શુદ્ધિનું કારણ જીન પૂજા ભક્તિ છે. જેમ કાલા રંગની દેરડી કપક્ષની રાત્રે જેવાથી સર્પ જાણી હણે તે તેને સર્પ હિંસાનું પાપ લાગે, તેમજ પુષ્પ પૂજા વિષે જવા છતાં પણ પ્રણામ રૂપે અહિંશા છે. આવા જીવને મારવાથી પ્રણામે ફલ છે,
શીખ્ય—પ્રભુની પૂજા કરે છે તે તે સ્ત્રીને સ્પર્શ દેવને કેમ ઘટે?
ગુરૂ–શામાં રાણી દેવાંગનાના ચિલામને મુનિ અડકે છે તેમજ પ્રતિમાજીને સો અડકીને પૂજા કરે. કેમકે સ્થાપના નિક્ષેપે દોષ નહી. ઇવાદી કહે છે જે પુપાદિકની વૃષ્ટિ સમો સરણે દેવતા કરે છે તે તો સોના - પાનાં હતાં. તે કુતર્કનું નિવારણ કરવા સાસ્ત્રને પાઠ કહે છે. ૪૪૫. ઇ જલથલનાં ઊત્પન થયેલાં ફુલની વૃષ્ટિ દેવતા સસરણને વિષે કરે છે છાત સિદ્ધાંત. વલી કુણુંક આદે ૨ાજાએ ભગવાનને વાંદવા ગયા ત્યારે રસ્તામાં જલ છંટકાવ કરાવ્યો પુષ્પ પધરાવ્યાં. નગર સણગાયી વિગેરે ભક્તિ નિમિતે સદારંભ કરવાથી ઘણુ પુન્ય ઉપાર્જન કર્યું છે.
સવાલ–જે પ્રભુની મૂર્તિમાં કયુ ગુણઠાણ વર્તે છે?
જવાબ–જેમ સિદ્ધ ભગવાનને વિષે ગુણઠાણું નથી તેમજ પડીમાને વિષે તેને અભાવ છે.
આશકા–સિદ્ધ ભગવાન તે અફપી છે અને પ્રતિમા તે રૂપી છે તે કેમ ગુણઠાણુ ન સંભવે?
સમાધાન–અનંત ગુણી સિદ્ધ તેને આરોપ છન પડીમાને વિષે આદર
For Private and Personal Use Only