________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતવસ ગ્રહ,
( ૧૭ )
ભાવાથઃ—નેત્રને આનંદકારી ભવ સમુદ્રમાં નાવ સમાન મંગળ તરૂની મંજરી છે, વલી લક્ષ્મીવત ધર્મ રાજાની નગરી છે. આપદા જે કન્નુરૂપ વેલીને બાળવા અગ્નિરૂપ છે, હર્ષના ઉત્કર્ષરૂપ પ્રભાવની લહેર છે રાગ, દ્વેષરૂપ સત્રને જીતનારી એવી છન મૂર્તિ ભળ્યાને કણ કરનારી હા. જાત સ્મરણુ કેવલ જ્ઞાનાદિ ઉપજવાનું કારણભૂત જીન પડીમા છે. દ્રવ્યથી દાન પજા દિક્ષા મહેોસવાદિ દ્રવ્યે કરી વીતરાગના છઠ્ઠા ગુણ પ્રગટ કરે તે દ્રવ્ય સ્તવ કહીએ, બીજો ભાવ સ્તવ તે શુભાધ્યવસાયે કરી ક્રિયાનુષ્ઠાન કરે તે. વલી રોગીને આ ષધરૂપ જીનપૂજા છે તે સત્તર ભેદ્દે અષ્ટ પ્રકારે વિધિ યુક્ત સિદ્ધાંતે કહી છે તે કલ્યાણકારી છે. તે દેવને નમેઘૃણ આદિ આઠ થયે કરો ભાર અધિકારે વ ક્રુષ્ણ કરીએ, આશા-નમાભ્રુણ મહે
નીલ ૫, ટીવોતાં, સરળ શૂ વઢા શ્રી ભગવત ત્રમાં છતાં કેમ
કહેતા નથી. છ
સમાધાન-તપગચ્છની સમાચારોને અનુસારે ક્રિયામાં કહેવુ ન ઇંટે શ્રી ગણધરજીએ આવસ્યક ત્રમાં જે નમુશ્રુણ કહ્યું છે તે ક્રિયામાં કહેવાય છે, તેમાં પૂર્વનાં પદ નથી માટે ન કહેવુ વળી ભાષ્યમાં ૫૪ ૩૩ છે. માટે અધિક પદ ન કહેવાં, નમુક્ષુણ જે કહેવુ તે વીધીવાર છે તેજ કહેવું
શિષ્ય—-૧ પ્રતિમા કેવા આકારે હોય, ૨ કેની પ્રતિષ્ઠિત પૂજનીક છે. ૩ પ્રતિમાનું પ્રમાણ કેટલું ૪ ભરાવનાર અધિકારી કાણ
ગુરૂ—૧ પદ્માશન વા કાઉસગ્ગ મુદ્રાએ હોય તે ડ્ડીગ અરમતમાં લીંગધારી પ્રતિમા કરે છે પણ તે તેા યુક્ત છે અપકીર્તિનું કારણ છે પ્રભુજી નગ્ન છતાં પણ અતિશયથી નગ્ન દેખાય નહીં માત્ર વટા શીલરૂપ ક દારાકાર પ્રતિમા હોય તેજ પુજનીક.
૨ વેષધારી યતી દરૂ કરાવે, પડીમા ભરાવે, પેાતાના દ્રવ્યથી પ્રતિષ્ઠા કરાવે તે પ્રતિમા વાંઢવી પજવી ન દે. શ્રી મહાનિપીથ માંહે નિષેધ છે. અન્ય ૬શનીએ ગ્રહણ કરેલી પ્રતિમા નિષેધી છે. શ્રી ઉપાશક દશાંગ સૂત્રે રોષ સર્વ પડીમા પુજનીક છે.
૩ એક ગુલથી યાવત પાંચસે ધનુષ્યમાન પ્રતિમા ભરાવે
૪ પ્રતિમા ભરાવે તે સમ્યક્ દૃષ્ટિ શ્રાવક મુખ્યપણે દ્રવ્ય સ્તવના અધિ કારી ગૃહસ્થ છે.
હવે શ્રાવક ચૈત્યવદન કરે તે પ્રભુની જમણી બાજુએ બેસીને ઉત્કૃષ્ટ ાo ૬૦ જધન્ય હાથ ના છેડે રહી કરે; અનેશ્વર જે ભૂમીએ પગ મૂકે છે તે પણ પુજનીક છે તા તેમની સ્મૃતિ વિશે શુ કહેવુ, સાશનના શણગાર છે.
For Private and Personal Use Only