________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ,
અનેકાંત માર્ગની પુષ્ટી થાય માટે ઉપરના બંને વાદ મુકાને ધર્મ વાદ કરે સફલ છે. અર્થાત્ આધ્યસ્થ, બુદ્ધિવાન. સ્વપત તત્વવેતા માણસ સાથે વાદ કરો તેને ધર્મ વાદ કહીએ.
પ્રઃ-૨૧૧ સુશિષ્ય કુશિષ્યનાં લક્ષણ દ્રષ્ટાંત પૂર્વક કહે, ઊ૦–શ્રી નંદિ સૂત્રે કથા સમાસ,
૧ મગસેલી પથ્થર પુષ્પરાવર્ત માથી પણ ન ભજે, તેમ કુશિષ્ય ગુરૂ વચનથી એક પદ ન સીખે. - ૨ કાલભૂમિએ વૃછી ઘડી હોય પણ ગોધમાદિ પાકે તેમ ભલા શીષ્ય થોડા વાકયથી પણ ભણે.
ચારણીમાં ઘાલતાં પાણી નીકળી જાય તેમ કુશષ્ય ભણીને ભુલી જાય. ૪ ધાતુના ભાજનમાં પાણી જાય નહી તેમ ભલા શીષ્ય પાસેથી ભણતર જાયે નહી.
૫ સુશ્રીના માલા મધ્યેથી ઘી નીકળી છીદ્ર તટે જાય છે, તેમ કુશષ્ય ગુરૂનુ છીદ્ર શોધે, - ૬ જેમ હું દુધ પાણી ભેગુ છતાં જીભની ખટાસ ગુણથી દુધ એકલું પી જાય છે તે પાણી ન્યારૂ કરે છે તેમ ભલા શીષ્ય ગુરૂના ગુણ ગ્રહ છે છીદ્ર ન જુએ.
૭ પાડો જેમ નદીમાં પાણી બગાડે છે તેથી પિતાને તથા પરને ડોહલ પાણી પીવું પડે છે તેમજ કુશીષ્ય વખાણમાં બીજાને ન સાંભલવા દે, અને તે પશ્ન ન રાખજે.
૮ છાલીબ કરૂ પિતે ધીમે પાણી પીને ચાલે તેમ સુશીષ્ય કેઇને અડચણ ન કરે ને પોતે સાંભલે.
૯ મસે જેમ રૂધીર પીએ અને ગુણ ન કરે તેમ કુશીષ્ય ગુરૂને સંતાપે.
૧૦ જલો પ્રથમ સંતાપે છે પછે નિર્વિકાર કરે છે તેમ ભલાશીષ્ય ગુરૂને સેંતેષ શાતા ઉપજાવે.
૧૧ બલાડી સંકુ તોડી દુધ પીએ તેમ કુશષ્ય વનયથી ન ભણે, બીગાડે
૧૨ જેમ સેહલે જાનવર જીન રૂચી પ્રમાણે થોડુ થોડુ દુધ પીએ પણ બગાડે નહીં તેમ ભલા ચેલા જોઈએ તે રીતે ભણી વિસારે નહી. અર્થત કુશીષ્યને સૂત્રના અર્થ દેવા નહી. કેમ કે લઘુ ચાણાક્ય રાજનિતિમાં કહ્યું છે જેને
રવાપાત્રાળી / પછિદ્રાવતિ |
आत्मनो वील्बमात्राणि ॥ वश्यन्नपिनपश्यति ॥१॥ ( wra) રાઈનાત વહોવો II Hrsનાવ વાળા |
तस्मात् पुत्रंच शिष्यंच ॥ ताडयेनतुलाडयेत् ॥ २॥ પ્રઃ-૨૧ર આઠ દષ્ટીનું સ્વરૂપ ટુંકામાં રામજા.
For Private and Personal Use Only