________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ર ).
શ્રી જનતત્વસંગ્રહ,
-
- - ર
- ર
-
રાજા .
-
- ,
લલાટ હૃદય મુખ એ ત્રણ જેનાં વિપુલ (પહોળાં) હોય તે રજા જાણ ગ્રીવા, અંધા, પુરૂષચિન્હ (લીંગ) એ ત્રણ જેનાં લધુ જે ટુંકાં હોય તે પણ રાજા જાણ. વળી જેના સ્વર, સત્વ, નાભી એ ત્રણ ગંભીર હોય તે સર્વ પૃથ્વીનો ધણી થાય એ બત્રીસ લક્ષણ ઉત્તમ ભાગ્યવંત પુરૂષને હાય ચકિ, હરી, બળદેવ તીર્થંકરને તે પૂર્વે કહ્યાં છે તેમ જાણવાં એમ કહપસૂત્રની વાખ્યા માં કહ્યું છે કે ઈત્યર્થ:
પ્ર૦ ૧૮૬–આઠ બેગનાં લક્ષણ કયાં. ઊ–૧ યમ–રાગોહ માયા ત્યાગે તે. ૨ નિયમ–સવે સાવધ વ્યાપાર ત્યાગે, ૩ આસન–પદ્માસનાદિ સુખાસન.
પ્રાણાયામ રેચકારક, કુંભકદિનકડીને માતજીને સુક્ષ્મનાડીનો અભ્યાસ. ૫ પ્રત્યાહાર-પાંચ ઇંદ્રાના વોસ વિષય થકા પભુખ જે ત્યાગે. ૬ ધારણા–સ્વર્ગ મોક્ષની પ્રાણી કરવા ઈછે તે,
૭ ધ્યાનધર્મ ધ્યાનના ચાર પાયા તેણે કરી અંતર આત્માની થીરતાએ અભેદરૂપ થાવું.
૮ સમાધિ–આત્માના સચ્ચિદાનંદ દ્રવ્ય ગુણ પર્યાયના ધ્યાનમાં મહ. મગ્ન થાય તે. ઇતિ યોગ લક્ષણ છુટા પત્રથી લખ્યાં છે.
પ્ર:–૧૮૭ ત્રણ પ્રકારનાં કુટુંબ કયાં?
ઊ:– ક્ષમા, સરલ, સંતોષ, સત્ય, સિચ, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ સ્વભાવીક અંતરંગ પ્રથમ કુટુંબ તે મેદાઇ છે. અને હવા કુટુંબના પતિબંધીને કષ્ટ પણ ન હોય. ॥ यदुक्तं ॥ धो यस्य पीता क्षमा च जननी भ्राता मन संजमा ॥
सुनु सत्य मिद दया च भानी निराग्यता गेहनी ॥ सय्या भोमि तलं दिशोपि, वसनं ज्ञानामृतं भोजनं ॥
यस्यैता पि सदा कुटंब मनयं तस्यहि कष्टं कथं ॥ १ ॥ ઈતિ અંતરંગ ભાવ કુટબ તે જ્ઞાનીને વલભ છે.
૨ કોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ, અજ્ઞાન, શેક, ભય, પ્રમુખ બીજુ કુટુંબ તે અનાદિનું છે તે દુ:ખદાઈ જાણવું.
૩ માતા, પિતા, પુત્ર, પુત્રી, શ્રી આદે ત્રીજુ કુટુંબ છે, તે ભભવનું થાય છે. હવે આધારકારમી જીવ ત્રીજા કુટુંબને પોષવા સારૂ બીજા કુટુંબનો આદર કરીને પ્રથમ કુટુંબને આછું ઠેલી મુકે છે, અને આસન સિદ્ધિ (નજીવ ભવી) જીવ તો સુરવીર થઈ, બીજા ત્રીજા કુટુંબને ત્યાગીને પહેલા કુટુંબને અંગીકાર કરી મહાનંદ પામે છે એમ ઉપમિતિ ભવ પ્રપંચે કહ્યું છે.
પ્ર૭ ૧૮૮–મિચ્છામિ દુક્કડને સબ્દ અક્ષરોને કેવો અર્થ થાય છે
For Private and Personal Use Only