________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
શ્રી જિનતત્વસંગ્રહ,
કરે. કેઈ જીવ આહાર, ૧ શરિર ૨, ઇદ્રીય ૩ એ ત્રણ પર્યાપ્તી કર્યા વીના તો મરેજ નહી ૪ શ્વાસસ્વાસ ૪ ભાષા ૫ મન ૬ એવં છ પર્યાપ્તી મળે જે જીવને જેટલી કહી તેટલી પૂરી ન કરતાં મરે તેને અપર્યાપ્ત કહીએ, અને પુરી કરીને મારે તે પર્યાપ્ત કહીએ. ત્રણ પર્યાપ્તી અધુરીથી કરણ પર્ય કહીએ, પુરી કર્યા પછે કરણ પર્યાપ્ત કહીએ. તેમજ જે જીવની જેટલી હોય તેમાં અધુરીવાલે તે લબ્ધિ અપર્યાપ અને પુણવા લબ્ધ પર્યાપ્ત કહીએ, ઈહાં પ્રસંગે તે ઉવાઉકાય એ બે લબ્ધિ ત્રસ ગતીએ ત્રસ કહેવાય પણ ત્રણ નામ કર્મ ઉદય નહી, એમ કર્મ ગ્રંથે કહ્યું છે. ઈતિ,
પ્ર–૧૮૩ સ્વકાય શસ્ત્ર પરકાય શસ્ત્ર કોને કહીએ, ઉ:–૧ ખારૂ પાણી, મીઠા પાણીનો ગુણ નાશ કરે છે. તે સ્વીકાર્ય શાસ્ત્ર કહીએ, ૨ અગ્નિ, વૃક્ષને નાશ કરનાર છે તે પરકાય અન્ય કહીએ,
૩ ફેહલું પાણી, શુદ્ધ પાણીને નાશ કરે છે તેને ઉભય શસ્ત્ર કહે છે. એ શસ્ત્ર સચિત્તને અચેતપણાનાં કારણે થાય છે. અહીં પાંચ સુક્ષ્મ થાવરને તો અતિ આદે શસ્ત્ર લાગે નહી એટલે બાલવાં બેલે નહી કપાય નહી છે દાય નહી ગાલ્યા ગલે નહી પરંતુ હીરાની જાતીની પેરે સ્વાય શસ્ત્ર લાગવાની સંભાવના થાય છે. પછે. બહુશ્રત કહે તે ખરૂ
પ્ર:–૧૮૪ અણંગ નિમિત જે નિમિત્તનાં આઠ અંગ કીયાં?
ઉ:–૧ અંગ ૨ સ્વમ ૩ સ્વર ૪ ઉત્પાત ૫ અંતરીક્ષ ૬ ભીમ ૭ - જન ૮ લક્ષણ એવં આઠ પ્રકારનાં નિમિત્ત છે. ભૂત ભવિષ્ય વર્તમાન એ ત્રણ કાલના ભાવનું જણાવનાર કારણ તેને નિમિત્ત કહીએ, તેનું સ્વરૂપ નિચે પ્રમાણે જાણવું,
૧ અંગ નિમિત્ત—અંગના અવયવ જે ભાગ ફરકવે કરીને શુભાશુભ અતિતાદિક વિષઈક નિમિત્ત જાણે તે જાણીને બીજાને કહે જે મસ્તક ફરકે તો. પૃથ્વિને લાભ થાય, નિલાડ ફરકે તે સ્થાનકની પ્રાપ્તિ થાય, પુરૂષને જમણા પસવાડે અને સ્ત્રીને ડાબે પાસે ફરકે તો ભલુ કહીએ. વિપરીત થાય તે માઠે કહોએ, એ પહેલું અંગ નિમિત્તે જાણવું
૨ સ્વ નિમિત્ત–દેવ, ગુરૂ, ભાઈ, બેટા, ઉત્સવ કમલનું છત્ર દેખે કેટ જે ગઢ, વૃક્ષ, મેઘ, પર્વત પ્રાસાદાદિક ઉપર પોતે ચઢયે છે, સમુદ્રનું તરવું, અમૃત, દુધ, દહીનું પાન, રૂમમાં કરે, અને ચંદ્ર સૂર્ય ગ્રહણ દેખોને જાગૃત થાય તે જાણવું કે તરત મુક્ત થશે, ઈત્યાદે શુ માશુમ સર્વ સ્વરે કરી કહીએ.
૩ સ્વર નિમિત્ત—ભવું મા જે સ્વરને વિશેષ થકી જાણીએ તે સ્વર જજ રીષભ આજે સાત પ્રકારે છે તે સાંભલવાથી સારૂં નરસું કહે, અથવા જે સુકન જુએ છે તેના સ્વર ઉપર સારું માથું કહે, એ ત્રીજું નિમિત્તે જાણવું
૪ ઉત્પત્તિ નિમિત્ત–રૂધીર હાડ માંસ મજ્જા ધાન્ય અંગાર પ્રમુખની જ્યાં વૃષ્ટિ થાય તે દેખી કહે કે ઈહાં ભય પ્રાપ્ત થશે, ઇત્યાદિક બીજા પણ
For Private and Personal Use Only