________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૪ )
શ્રી જેનતત્વસંગ્રહ,
* *.*"
:-- --
*
.
-
-
-
સમ્ય દ્રષ્ટિ મતિજ્ઞાનને બળે જાતી સ્મરણ જ્ઞાન છે તેણે કરી જાણે છે પરંતુ નરક માંહેથી અવધિએ કરી દેખે નહી એ સિધાંત છે.
આશંકા-સાતમી નરકે બ્રહ્મદત્ત ચક્રિ હાર્મિતી પિકરે છે. વલી કુર્મતી બ્રાહ્મદત્તને પિકારે છે તે કેમ?
સમાધાન–જાતી સ્મરણ જ્ઞાનથી જાણે છે. પરંતુ અવધિએ કરી દેખે નહી સાથી જે પહેલી નરકે ચાર ગાઉ અનુક્રમે અધે ગાઊ ઊતરનું સાતમીએ એક ગાઊ અવધિ ક્ષેત્ર છે માટે એ જીવોને તીર્થકરના કલ્યાણક અવસરે સુખશાન્તિ થાય છે, - છઠી સાતમી નરકની વચમાંના નારકીને, પ૬૮૯૯પ૮૪ જાતના સર્વે રેગ હેય, નરકના ઓગણપચાસમા પાડાનો કેડી જેવડો કડક મનુષ્ય લેકમાં આવે તે સાડીચોવીશ કેશ ફરતા સર્ષ પ્રાણીને દુધથી નાશ થાય છે. વળી ત્યાંની ઊદના વેદનાર અત્રેની અનિચિંતામાં સુએ તો નિંદ્રાવશ થાય છે, તેમજ પોષ માસની પ્રભાતે કાચા કુંભનું પાણી છાંટી પવન કરીએ તેથી અત્યંત સીતાદિ દશ પ્રકારની વેદના નારકી સહન કરે છે તે કહે છે,
૧ શીતવેદનાર ઉવેદના ૩ સુધા ૪ ત્રણા પ ખરજ ૬ પર વશ ૭ જવર વ્યાધિ ૯ ભય ૧૦ શેક એવંદશ પ્રકારની વેદના હેય આહાહા. શિષ્ય–નરક થકી આવે તેહનાં લક્ષણ કુણ, ગુરૂ-ગવંતો જવા, રાત્રતા ધંધુ ના વૈઃ
निच प्रसंगो परदार सेवा, नरस्य चिन्हंनरकागतस्यः १ હવે ક્યારે અને કયા સંદેણ પાલેક કઈ કઈ નરકમાં જાય તે કહે છે.
૧ અસનિસમુઈમ પંચંકી પર્યાપ્ત તિર્યંચ, પહેલી નરક સુધી ઉત્કૃષ્ટ જાય અધિક નહી, - ૨ ગેહલી ભૂજપદી સાદિક ગર્ભજ બીજી નરક સુધી ઊપજે.
૩ પક્ષી માંસ આહારી ગૃધ, સમલી, ચાહ, સિંચાણે પ્રમુખ રૌદ્ર પ્રણામે ત્રીજી નરક શુદ્ધિ જાય. - ૪ સિહ ચીતરા કુત, બીલાડાં પ્રમુખ હિંસક છવ તે ચોથી નરક પુર થ્વિ સુધી જાય. • ૫ ઉરપુરી સર્ષ તે પાંચમી નરક સુધી જાય,
૬ સ્ત્રી તે જાત છઠ્ઠી નરક સુધી જાય, ૭ મનુષ્ય જલચર છવગર્ભજ પર્યાપ્તા ઉત્કૃષ્ટ સાતમી નરક સુધી જાય.
પંચેઢીને વધ કરનાર–અત્યંત કુર અધ્યવસાયવાલે છવ પુનભવાંતરે નરકે જાય,
હવે કઈ નારકીમાંથી ઉત્કૃષ્ટ કે ગતીમાં જાય તે કહે છે,
પ્રવચન સારે ધાર ૧૮૧ માં કહ્યું છે જે-પ્રથમની ત્રણ નરકના આવ્યા નારકીઓ તીર્થ કર પણ પામે પણ ચાથીના આવ્યા તીર્થ કરન થાય, પરંતુ કેવલ જ્ઞાન પામે. પાંચમીના આવ્યા મુનિ પણ પામે, પણ કેવલ જ્ઞાન ન પામે
For Private and Personal Use Only