________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ )
શ્રી જનતત્વસંગ્રહ,
-
-
.1
કે એ રીતે લક્ષ જે જન જંબુદ્વિપનું માન છે. જંબુદ્વિપને પરિઘ ૩૧૬રર૭.
જન ત્રણ 9 અને ૧૨૮ ધનુષને સાડાતેર આંગલ છે પ્રસંગે લવણ સમુક ની પરધી ૧૫૧૩૯ ધાતકી ખંટની ૪૧૧૦૯૬૧) કાલેદધી સમુદ્રની ૧૭૦૬૦૫ અર્ધ પુષ્કર દ્વીપની ૧૪૨૩૦૨૪૦ એ રીતે અઢી ધીપને પરિધ જાણ હવે જંબુધીપમાં સર્વે નદી ૧૪પ૬૦૦૦ છે તેમાં મોટી નદીયો ૭૮ છે એરન્યવંત, રમ્યક હેમવંત હરિ વર્ષ, એ ક્ષેત્રેમાં જુગલીયાં વસે છે, વલી મેંરૂની ઊત્તર દક્ષણે દેવકુફ ઊત્તર કુરક્ષેત્ર છે તેમાં પણ જુગલીયાં રહે છે. તથા છપન અંઅંતર ધીપમાં પણ જુગલીયાં રહે છે. અંતર ધી એ હેમવંત તથા સીખરી પર્વતની દાઢાએ આઠ, સમુદ્રમાં છે. તે દાઢાઓ ઊપર દરેકમાં સાંત અંતર ધીપ છે. તેથી છપન થયા. તેમાં આઠસે ધનુષ કાયાવાલા જુગલીયાં છે પૂર્વના હેમવંતાદિમાં એક ગાઊ અને હરી વર્ષાદિમા બે ઊવાલા જીગલ છે, બેર તથા આંબલા પ્રમાણે આહાર છે. હવે ભરત ક્ષેત્રની વાખ્યા કહે છે ચલ હેમવંત પર્વતની વચ્ચે આવેલા પદ્મ પ્રહમાંથી પૂર્વ પશ્ચિમ નિફ્લેલી ગંગા તથા સિધુ એ બે નદી દક્ષિણ તરફ વળે છે, અને વૈતાઢય પર્વતમાં થઈને લવણ સમુદ્રમાં મલે છે તેથી ભારત ક્ષેત્તના છ ભાગ થયા છે, ત્રણ ઉત્તરમાં ત્રણ દક્ષણમાં વચ્ચે વૈિતાઢય છે, દક્ષને વચલો ભાગ આર્ય છે, શેષ પાંચ ભાગ અનાર્ય છે. વચલા ભાગમાં માગધ વરદામ પ્રભાસ એવાં ત્રણ તીર્થ છે, તેમાં દેવતાને રહે. વાના ગુરુ છે. મધ્યમાં અદ્ધા નગરી છે, ઐરાવત ક્ષેત્રનું વર્ણન ભરત ક્ષેત્રની માફક સમજવું. માત્ર નદી વિગેરેનાં નામમાં ફેર છે.
હવે શ્રી મહા વિદેહ ક્ષેત્રનું વર્ણન કરે છે જીહાં સદાય ચેથા આરાના ભાવ વર્તે છે. અને ભરત ઐરવતમાં સધા કાલ ચક્રના આરક ફરે છે. ચડ ઊ. તર છે. કેમકે ઊત્સરપિણી અવસર પિણી વર્તે છે માટે, મહા વિદેહ ક્ષત્રમાં વર્તમાન વીશ તીર્થ કરને જન્મ, દક્ષા કેવલ મોક્ષ સાથે જ હોય છે. પાંચે મહા વિદેહમાં દરેક વિહરમાન પ્રભુને ૮૪ ગણધર, દશ લક્ષ કેવલી, સો કોડ સાધુ સે કેડ સાદ્વ છે, દરેક પ્રભુનું આયુ ચોરાસી લાખ પૂર્વનું છે. કાયા પાંચસે ધનુષની છે. વિશેષ વાળ્યા ગ્રંથાંતરથી જાણવી.
પ્રઃ ૧૬૧ સર્વદ્વિપ સમુદ્રના નામની સંકલના કેવી રીતે છે તથા પર્વતની સંખ્યા કેટલી છે
ઊ–લઘુક્ષેત્ર માસમાં શ્રી રત્નસેખર સુરિએ કહ્યું છે જે આ જંબુદ્વીપ તે પ્રમાણગુલે લાખ જોજન ગોલાકારે પહેલે છે, બીજા સર્વ દ્વિપ સમુદ્ર બમણા બમણું જાણવા બીજે વી જે છે એ ત્રણ સમુદ્રના પાણી પાણી સકસ્ય છે, અને પહેલે લવણ સમુદ્ર તથા ચેાથે વારૂણી પાંચમે ક્ષીરસમુદ્ર છેડે ઘતવર એ ચારનાં નામ સદસ્યરસ છે, બાકીના સર્વે અસંખ્યાતા સમુદ્રનાં પાણી મેં રસ સેલડી સદસ્ય જાણ, જંબુદ્વીપે લવણસમુદ્ર, ધાતકી ખડે કાલે દદી
For Private and Personal Use Only