________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦ )
શ્રી જનતત્વસંગ્રહ,
૧૫૮ છે તે મિથ્યાત્વા દકના મેલાપ કરી જીવને વ્યાપારે આકર્ષણ કરેલી કમવર્ગણા એટલે કર્મ પુદગલસમુહ તેને આપણે કહીએ, હવે તે જ્ઞાનાવર્ણ આદેની વિશેષ સમજુતી આપે છે. તે નીચે મુજબ સમજવું.
૧ વિશેષ બધાનનું આચ્છાદન કરે, ઢાંકે, આવરે તે જ્ઞાનાવણ કહીએ, આંખના પાટા સમાન તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડાકોડી સાગરોપમની જાણવી ત્યાં સુધી ટકી શકે છે.
૨ તેમજ સામાન્ય બાધરૂપ દર્શનનું આચ્છાદનને દર્શનાવર્ણ પ્રતિહાર સમાન ત્રીસ કેડાછેડી સાગર સ્થિત.
૩ સુખ દુ:ખરૂપ પણ અનુભવ કરાવે છે તે વેદની કર્મ અરિાધાર મધ લેપવત ત્રીશ કેડીકેડી સાગર સ્થિતિ.
૪ સદસદ વિવેકથી જે વિકલ કરી નાંખે મેહ ઉપજાવે તે મેહની કર્મ, મદીરા સમાન સીતેર કોડાકોડી સાગર સ્થિતિ.
૫ જેથી ગત્યાંતરે જવું થાય વા ભવાંતરે નિશ્ચય ઉદય આવે તે આયુકમ હેડા વા બેડી સમાન, તેત્રીશ કેડીકેડી સાગરમાન,
૬ જે જીવ પ્રતે દેવાદિ ગતી એકેદ્રીયાદિ જાતી પ્રમુખ પર્યાયના અનુભવને કરે તે નામ કર્મ ચીતારા સમાન વીશ કેડીકેડી સાગર સ્થિતિ.
૭ જેણે કરી આત્માને ચિ નિચ શબ્દ કરી બોલાવાય છે તેને નેત્ર કહીએ કુભાર ગવત વીશ કેડાછેડી સાગર સમાન.
૮ જેણે કરી દાનાદિક લબ્ધિને નાશ થાય છે તે અંતરાય કર્મ ભંડારી સરખું ત્રીશ કોડાકોડી સાગર સ્થિતિ જાણવી,
કર્મ એટલે જીવે મિથ્યાત્વાદિ હેતુએ કરીને જે આત્મા સાથે પુદગલ બાંધીએ તેને કર્મ કહીએ તે રૂ , જ્ઞાતિ કુચ યાં-જે કરાય તે કર્મ કહીએ, તેના પુદગલ અંજન ચુરણથી ભરેલા ડાભડાની પેઠે સર્વ કાકાશમાં નિરંતર વ્યાપી રહ્યા છે તેને ક્ષીર નીરની પરે કર્મ વણા દ્રવ્ય અને આત્માનો તાદાત્મ સંબંધ જે કારણ માટે થઈ રહેલ છે તે માટે કર્મ કહેવાય છે, તે જીવે કરી કરાય છે. કર્મ દલને વિષે અનંત પ્રદેશીયા સ્કંધ તેના પ્રદેશ પ્રતે અનં. તારસણુએ યુક્તને કમપણ જીવ ગ્રહણ કરે છે. આત્મપણું સમાન છતાં પણ કઈ રંક કે રાજા છે. કેઇ મા, કેઈ પંડીત, કેઇ એકેકી, કેઇ પંચે કી, ઇત્યાદિ અંતર, કર્મનુ નિબંધ છે, માટે કર્મ પુદગલ સ્વરૂપી છે.
હવે તે કર્મ શુકલ દયાનરૂપ તીવ્ર અશિએ કરી લે છે જેમ સુવર્ણાદિ ધાતુને પાષાણને અન|દિપણે મલ સબધ તીવ્ર અણ સંજોગે બલે છે તેમ, પછે શુદ્ધાત્મ સ્વરૂપ પ્રગટ થાય છે તેને પછે કમ બંધ ન થાય સકલ લોક જ્ઞાનાવણ કર્મના સોપશમને લીધે ચતુર થઈ બુદ્ધબલે સુક્ષ્મ વસ્તુનો વિચાર કરવા સમર્થ હેવાથી સુખ વેદે છે. વળી સુખ દુઃખ કારણ કર્મ છે એમ જાણું તે સમભાવે વેદે છે. તેથી નવાં કર્મ બાંધતા નથી, અને અજ્ઞાની જીવ ઉદય આવ્યા કર્મ દે છે અને નવાં કમે અશુભ ભાવે બાંધે છે.
For Private and Personal Use Only