________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેસંતવસંગ્રહ
( ૧૧૭ )
-.-..'
4 --- k * * *
* ૫ થી
ર
,
" '
,
લાખ ગુણ કેડ ગુણો કેવા કેડી અતી બહુ, જેહવા કપાયે કર્મ બાબું હોય, તેહવું કર્મ ઊદય થાય, એમ ઊપદેશ માલાની ગાથા.૧૭થી જાણવું ઇતિ ભાવ,
પ્ર–૧૪૯ છે પ્રકારે જીવ ઘણું કર્મ બાંધે છે તે કીમ.
ઊ:–૧ રાગ, ૨ હેપ ૩ આર્તધ્યાન, ૪ રિદ્રધ્યાન ૫ વિષય, ૬ કષાય, એ છ પ્રકારે આમાં ઘણાં કર્મ બાંધે છે. તે કહે છે, રાગદ્વેષ જીવન પ્રણામમાં વત છે તેથી કર્મ બંધાય છે તે ઉદય આવ્યાથી આર્તિર ધ્યાન થાય તેથી વિષય કષાય સેવે તેથી ઘણા કર્મ બંધાય તેથી ભવ સંતતિ વૃદ્ધિ પામે છે. માટે પક્ત છ પ્રકાર સંસારના બીજને બાળવા ઉદ્યમ કરો.
પ્ર-૧૫૦ જીવને જમ લેઈ જાય છે તે ખરૂ છે કે નહીં. અને તે જીવને કર્મ કેવી રીતે શોધી કાઢે છે?
ઊ–સ્યુલ શરીરમાંથી નિકળેલા અરૂપી જીવને કેદ પકડનાર નથી. અનંતા જીવ સાથે જ જન્મ મરણ કરે છે. વળી યમ (દુત) મરે છે તેને કોણ લઈ જાય છે, માટે આયુકર્મ અને ગત નામ કર્મના ઉદયથી જીવ પરભવમાં જાય છે. જેમ દારાવાલી સેયને ચમક પાષાણ આકર્ષણ કરે છે તેમ નરકાદિ ગતીનું સ્થાન તે ચમક પાષાણ સમાન છે અને આયુ ગતી ના કર્મ તે લેહની સુઈ સમાન છે. અને જીવ દર સમાન છે. શુભાશુભ કર્માનુસારે અનુપ જીવને ખેંચી લે છે અને તે કર્મ પણ ક્તને સધી કાઢે છે.
તાય. यथा धेलु सहस्त्रेषु वत्सो विदति मातरं, ' तथा पूर्व कृतं की, कतार मनुगच्छति. १
ભાવાર્થ-હજાર ગાયોમાં વાછડુ પોતાની માતાને શોધી કાઢે છે તેમજ પના કરેલા કર્મ તે જીવ કર્તનિ સાથે જાય છે, એટલે તેને સોધી કાઢે છે. - આ ઉપરથી જીવને જમ લઈ જાય છે એવી ભેળા લોકોની ભ્રમણાને છેદ થયો છે.
પ્ર–૧૫૧ ઇશ્વરને કર્તા માનવામાં શું હત છે કેમકે વસ્તુ પદાર્થ કર્તા વિના કેમ બને ?
–ઇશ્વરે કલકત્ય જે કરવાનું તે પણ કર્યું છે અતિ સિદ્ધિ સાધન કર્યું છે; હવે શું બાકી છે જે કરે. ઈશ્વરને રક્ષક કહે તો પણ દુષણ છે કેમકે ભુખ ત્ર રોગી સગી ફાંસી, કેદી ચેર કેવી હેવી દુર્ગતી પાતાદિની રક્ષા કેમ કરતા નથી, વળી કહે જે જેહવું પુન્ય પાપ કર્યું છે તેવું ફળ આપે છે, તે વારે ઇશ્વરે પ્રથમથી જ પાપ કરતાં કેમ નિવાર્યું નહી. એહવી શક્તિ નહી તો સર્વ શક્તિમાન કેમ કહીએ. પાપ અને તેનું ફળ જે ભુખ ત્રશા રોગાદિથી મુક્ત મ કરે તે ઇધર દયાળુ સ્વાના, વળી કહે જે રાજાની પેરે જેવાં કામ કરે તેને ઇશ્વર તેવી શિક્ષા કરે છે, પરંતુ તે પણ અયુક્ત છે, કારણ કે રાજાને ચોરાદિ
For Private and Personal Use Only