________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ.
ઊપાસના ભાવ વિના સિદ્ધ ન થાય. વલી ભાવના વસે પ્રશ્નચંદ્ર રાજષિએ મુહર્ત માત્રમાં કેવલ જ્ઞાન લીધું, આપણી ગુરૂણી ચંદન બાલાની સેવાના કરતી અને પિતાના દુષણની નિંદા કરતી કેવલ જ્ઞાન પામી એવી મૃગાવતના દ્વિજયવંતી વર્તે. ઇલાચી પુત્ર મોટા વાંસ ઊપર નટડી મહેડે ચઢેલા ત્યાં મુનવરને કે ગૃહસ્થ ગૃહે ગોચરી ગયેલા દેખીને શુદ્ધ ભાવ કેવલ જ્ઞાન પામ્યા છે. કપીલનાં મે બ્રાહ્મણ મુનિને અશકવાની કાના મેવાડી માંહે આપણ મનથી જે
जहा लाहो, तहा लोहो, लाहा लाहो पवइ । दोमासाकणय कजं । कोडीए न नीवइ ॥ १ ॥
એ ગાથાને અર્થ થાતે થકની તીસ્મરણ પામી અનુક્રમે કેવલી થયા. વાસી ઉદન કે જે કરંબાદિકને આહાર સાભે તે પછી નિમત્રણ પૂર્વક સુદ્ધ ભાવથી ખાતે થકે કેવલ જ્ઞાન પામે એવો કુરગડુ મુનિ જયવતે વર્તે. પાછલ ભવે આચાર્ય ૫ડે હું તે, જ્ઞાનની આશાતના પ્રભ્રાવે મૂર્ખ થયે તે આપણુ નામથ્થા તે થકે માસ તુસ મુનિ કેવલ જ્ઞાની થે. હાથી ઊપર ચઢીને આવેલી મરૂ દેવી માતા શ્રીરખવ દેવની અષ્ટ પ્રાતિહાર્યની રદ્ધી દેખીને શુદ્ધ ભાવે શુકલ ધ્યાના રૂઢ થઈ સિદ્ધિ પદ પામી જંધાનુ બલહણ થયેલું એહવા અનીક પુત્ર આચાર્ય ઊપર ભક્તિવંત વૈયા વચ્ચે કરતી થકી પુષ્ય ચૂલા સદ્ધિ કેવલ પામી, શુદ્ધ ભાવે મૈતમ શીષ્ય ૧૫૦૩ તાપસને કેમલ જ્ઞાન થયું. ખંધક સૂરિના શીષ્ય, ૫૦૦ સાધુ ઘાણીમાં પીલાતાં પણ સમાધિ પણે જીવ પુદગલ ન્યારાગણી કેવલ જ્ઞાન પામ્યા, નગેડના ફલે કરી શ્રીવીરના ચરણને પૂજવાની વાંછ કરતા છતી દુરગતા નામે સી ઊત્તમ ભાવથી દેવલોક ગઈ, શ્રીવીરને વીંદવા સારૂ વાવ્યમાંથી નિકલો દેડકે માર્ગમાં ચાલતાં શ્રેણિકના ડાના પગે મરણ પામી પિતાના નામે ઓળખાય એહવે, સુધર્મ દેવલોકે દુર નામે દેવ થયે
વલી ભાવના વશથી શ્રાવિકા મુનિને વાંદવા જતાં પાણીના પૂરે ભરેલી નદીએ માર્ગ આપો, શ્રીચંદ્ર રૂદ્ર આચાર્ય ગુરૂએ દંડ પ્રહારે માર્યો થકે તેમને શિષ્ય નવ દીક્ષીત તે જ અવસરે શુદ્ધ લેસ્યાએ કેવલજ્ઞાન પામે. રાણકિતનું બીજ ભૂત અને આત્મ ધર્મને સખાઇ મેક્ષ સુખદાઈ એવો ભાવ ધર્મ તેજ શ્રેષ્ઠ છે, વલી ભરતાદિક ઘણા સિદ્ધિ પદ પામ્યા છે તે અત્રે ગ્રંથ ગેરવના ભયથી લખતા નથી. એમ ભાવ કુલક પ્રકણે કહ્યું છે. પુન, માવા મવનાશન ઇતિ વચનાત, બર્થત સંસારને ઊછેદ કરનાર એહવી અને, યમ ભાવના છે તે તમારા રદયમાં નિરંતર વસે છે સમ્યગૂ જ્ઞાન બલથી ભાવ ધર્મ સધાય છે. ઈ.
પ્ર-૧૪૬ શ્રત ધર્મ કેને કહીએ કેમકે જેની તથા અન્ય મતાવલબી પણ પિતા પોતાના શાસ્ત્રને શ્રત ધર્મ કહે છે, તે વારે ખરૂં શું સમજવું.
For Private and Personal Use Only