________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮ )
શ્રી જનતત્વસંગ્રહ
જેથી ભાવ તેજ થયાથી ઘણે લાભ લેઈ ચેવિશ હજારમણ ધાન્ય તેણે અનાથ લોકોને આપ્યું હજાર બંદીવાન છોડાવ્યા. છપન્ન રાજા છોડાવ્યા જીન નંદીરે ઉઘડાવ્ય ઇત્યાદિ ધર્મ ક ર્યા તે ધન્ય છે કવલમાંથી દાણે પડેથી ઓછું થાય નહી નદીમાંથી પંખી પાણી પીએ તેથી નુક્સાન થાય નહી તેમજ ગૃહસ્થ પિતાના ખરચમાંથી જુજ ભાગ દાનાદિકમાં વાપરે તે ખુટે નહી. બુદ્ધિમાન પુરૂષ તો માતા પીતા વૃદ્ધ બાલ રેગીને ભોજન કરાવી પછે પિતે ભેજન કરે. ઇહાં ૧ અપાત્ર, ૨ કુપાત્ર, ૩ પાત્ર, ૪ સુપાત્રનું ફલ જુદુ જુદુ છે પણ દાતારને ઉદારતા છોડવી નહી. અનાયે હિંસક જીવતે કુપાત્રને દાનદેવાથી યશ પ્રતિદિ લેશ ફલ હોય ૧ મીથ્યાત્વી કાપડી વૈરાગી અન્ય દર્શની ભિક્ષુકને આપે તે અપાત્ર દાનનું ફલ પરભવ રાજાદિક સુખ પામી પાપાનું બંધી પુજે ઘણે સંસાર વધારે ૨ સમકિતિ દેશવિરતિ સાધર્મીને પોષવો તે પાત્રદાન છે તેથી પુન્યાનુબંધી પુન્ય બાંધી ભવતુચ્છ કરે. ૩ સાધુચરિત્રવંતગણધર તીર્થંકરને અન્નાદિકનું દાન દેવું તે સુપાત્રનું ફલ મહાપુન્યાનુંબંધી પુન્ય ઉપાર્જને છેડા ભવમાંહે સિદ્ધિ વિરે. ૪ધના સાલીભદ્રવત્ યોગશાસ્ત્રની ગાથા ૧૧૯ માં કહ્યું છે જે સાતક્ષેત્રમાં અને અતદીન (રાંક) ને ધનાદિક આપત છ માહાશ્રાવક કહેવાય છે. નહી તે નહી નંદા ચારાને કારતે છે સર્વજ્ઞ મા. પિતા ધર્મના જિન વિદ્યતે છે ધનની મુરછા ઉતરવાથી દાન ધર્મ થાય છે. ઈ૦
પ્ર: ૧૪૪–શીલ ધર્મનું સ્વરૂપ સમજાવો, - ઊ–મંગલકારી બાલ બ્રહ્મચારી શ્રી નેમીનાથ જયવંતા વર્તે. અકત્રીમ ઘરેણું, નરક રૂપ નગરના દ્વારનું કમાડ, દેવલેક રૂપ મેલે ચઢવા નિસરણી સમાન એવું શીલ છે. તે શ્રી રહેનેમીને સંજમ ગુણે સ્થાપે એવી રાજી મતી સતી, વલી અગ્નિ સમ તે શીલ ગુણે પાણીને પ્રવાહ થયો. એવી સીતા સતી જયવંતી , સતી સુભદ્રા જેણે ચાલાણી વડે પાણી કાઢી ચંપાનુ દ્વાર ઊઘાડયું. વલી કષ્ટ પડે પહેલી થઈ શીલ પાવું એવી નર્મદા સુંદરી, વલી કલાવતી બીહામણું રણમાં રાજાએ તજી પણ શીલ ગુણે કરી છે દેલાં અંગ હસ્તાદિ ફરી નવાં થયાં. વલી શીલવતી સતી તેણે રાજાના મોકલ્યા પ્રધાન ચારેને પણ શીલ રાખવા પ્રણે ઠગ્યા શ્રીમન મહાવીર સ્વામીએ ભલો ધર્મ લાભ મોકલાવ્યો જેને એહવી સુલસા શ્રાવકા જયવંતી વર્તા. વલી કંદર્પના બલને મર્દન કર્યો છે જેણે એહવા નિર્મલ સરદ રીતુના ચંદ્રમાની પરે ઊજ્વલ શીલવંત માહે સપ્ટેમણે શ્રીશુલીભદ્રજી જયવંતા વર્તા, વલી વન વયમાં પ્રાર્થના કરે છે તે ક્ષેભ ન પામ્યા એહવા વયર સ્વામી, વલી સુદર્શન શેઠ શ્રાવિક રાજના સંકટમાં પડયા થકા પણ અખંડ શીલ રાખ્યું છે અથાત્ અભયારાણીના બલાત્કારથી પણ શીલ વન ચુક્યા નહી, હે ઈતિ આશ્ચર્ય સુંદરી શ્રીરીખદેવજીની પુત્રી અને સુનંદા વિર સ્વામીની માતા, ચેલણ શ્રેણીકની સ્ત્રી મનેરમા સુદર્શન શેઠની સી. અંજના હનુમાનની માતા, મૃગાવતીચંદન બાલાની તે જનસાસનમાં પ્રસિદ્ધી છે-વલી અચંકારી ભટ્ટા, જેણે પહેલીપતીની ક.
For Private and Personal Use Only