________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ ગ્રહ,
( ૯ )
જણવા શું છે જે, નિરપરાધી નિરપેક્ષ ત્રરા જીવને સ`કલ્પી નહુણે, એ સવા વિધાનૌઢ યાવાલાને દેશથી વિરતિ ચારિત્રવત કહીએ. ઇહાં ગુરૂ અભાવે આ વ, શ્રાવક પાસે વ્રત ઊચરે, પચખ્ખાણ કરે ચાલગી વિચારે અદ્ધિ પ્રધાને જીત શત્રુને વ્રત ઊચરાયુ' છે.
મતાંતરે, પર પક્ષી, રૂપક્ષી આત્મ સાધન "ભણી અનેક પ્રકારનાં વ્રત પચખ્ખાણુ જપ તપ કરે છે તે આણા સાધ્ય દૃષ્ટિએ કરે તે તે નિર્વિવાદ છે, ચિંતામણી રત્ન જેમ વિધિ પૂજનથી લીભુત થાય છે તેમ સર્વે વ્રત પથખ્ખાગૢ વિધિ પૂર્વક કરવાથી સફલ આય છે. તિ.
પ્ર. ૧૩૬—મૈત્રાદિક ચાર ભાવનાઓનુ સ્વરૂપ કથન કરે
ઊ૧ મૈત્રી ભાવના—–જે બીજાના હિતનું ચંતવવુ આ જગતમાં બીજો કાઇ શત્રુ છે એમ ભાવવુ નહીં કર્મ પ્રપંચ ભાવે જાતિભાઇએજ જેમ શ્વાનને કાઇ કાંકરો મારે તા તે કાંકરાને વળગવા જાય છે, અને સહુને કાઇ ગાલી મારે તા તે મારનારને સામે થાય છે પણ તે ગેાલીને વળગતા નથી. અર્થાત્ માહ્ય શત્રુને ઉવેખી અભ્યંતર કર્મ રૂપ શત્રુને સન્મુખ થવા સિંહવત્ પ્રાક્રમી થવું, નતુ ધાન વૃત્તિ વર્તવું. કારણ કે, આ સંસારમાં સમસ્ત પ્રાણી સાથે હજારો વખતે ભાપણુ અનુ મળ્યું છે જે માટે એ સરવે તાહરા સ્વજાતી ભાઇયે જછે પગૢ કેઇ શત્રુ નથી એમ જાણ્યું. વળી સમસ્ત પ્રકારે સર્વે સાથે સબંધ કરી ચુકયા છે, માટે તે કુંટુબીક સાથે મૈત્રી ભાવ કવા. પગ દ્વેષના ધરનાર ઊપર બ્લુ ઊદાસીનપણુ પામી સુખી થાએ, એમ મૈત્રી પણ સર્વે જીવે ઊપર કર, કર્માનુસારે ત્રીજુંચાદિ ગતી પામેલા પણ સર્વે તાહરા કુટુંબી છે. એસ જાગ્ની કલેશ, કરી કલુષતા મકર, સાથી જે ક્રોધ છે તે તાજુરા પુન્યના નાશ કરનાર છે માટે તીર્થંકર દેવના વચનેાનું સરક્ષણૢ કર એજ અવ્યાખાધ સુખનું પુષ્ટ કારણું છે.
૨ પ્રમાદ ભાવના—ગુણીના પક્ષપાત તે, સ્વસ્વભાવમાં રમણુ કરનાર શ્રીતીર્થંકર ભગવાનના ગુણનુ સ્તવન કરતુ તે છઠ્ઠાને પણ ધન્ય માનુકુ બીજી જે લેાક વાતા વાચાલપણામાં વર્તનારી છબ્હાને મૂર્ખ તુલ્ય જાશુજી, પ્રભુના ગુણ ગાનાર, જ્ઞાની પુરૂષ શુદ્ધ ઊપદેશક શાંત દાંતગુણી જીતેન્દ્રિય મુનિને ધન્ય માનુ, સમ્યગ દ્રષ્ટિ ચવિધ ધારાધક શ્રાવકને પણ ધન્ય છે. જીનશાસન દીપાવકનુ સ્મરણ કરવું. માર્ગાનુસારી મિથ્યા દ્રષ્ટિના પણ ઊપગાર જાણીએ છે. કાણુ કે સતેાષ સત્ય દાતારપણુ તે માગાનુસારીપણામાં છે એમ જાણી તેની અનુમાદના કરીએ, તેમજ બીજા ઊપર મસર કાપાના રાષને દુર કરી ગુણીના ગુરુ ગ્રહુ કરવા એજ સાર છે,
૩ કારૂણ્ય ભાવના—દુ:ખ દુર કરવાની ઇચ્છા રાખવી તે, અનન્ય ધર્ ઘરણીના લેલે કેટલાક લડી મરે છે દેશાટણ કે છે ઇત્યાદિક દુઃખે કરી આ
For Private and Personal Use Only