________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસંગ્રહ,
૫ –ભેજન વૅલાયે સંભારી લેવું તે અમુક પચખાણ મેં કીધુ છે.
૬ બા—િજે રીતે પચખાણ લીધુ તે રીતે આરાધ્યું પૂર્ણ કર્યું. એવું પચખાણની છ શુદ્ધિ જાણવી. જંતર આરાણ-જે વલી ન રાખ્યું હોય
તમામ તુલ૪–તેની માફી માગુછું એટલે તે મારૂ દુષ્કૃત્ય મિથ્યા થાએ-ઇત્યર્થે: ૫છે નોકર સંભાલે ઇહાં પચખાણ પાખીને દાતણ પાણી ભજન સ્થાનાંતરે ઊઠી જઈ નહી કરતાં બાધક જેમ પારસીન પચખાણવાલે પિતાના ઘેર પચખાણ પાલી પછે બીજા ઠેકાણે જઈ દાતણ પાણી ભજન કરે તે પણ શુદ્ધ છે. તેમજ હા પણ સમજવું. હવે પચ્ચખાણ પાલવાની રીત કહે છે. - કારસી પિરસી સાઢ પરણી કર્યું ચોવિહાર, એકાસણુ બેસણુ નિવિ આયંબિલ કર્યું તેવિહાર. એમ એકાસણાદિ વાલાને સંભારવું અને ઊપવાસ વાલાને; ઊપવાસ કર્યો તેવિહાર, પારસી, સારસી પુરીમઢ કયાં પાણહાર-એ રીતે અર્થાત જે પચખાણને પાઠ જેવી રીતે કહેવાય છે તે પાળનાં પણ કહેવા. એમ વૃદ્ધ પરંપરાએ સમજવું
પ્ર. ૧૩૪–પચખાણ કરનારને અભિપ્રાય નોકારસી દે છે અને કરાવનાર ઊપવાસાદિકનું પચખાણ આપે તે વિષે ખરૂ શું સમજવું I ઊ–ઇ કરનારને ઊપયોગ પ્રમાણ જાણો, પરંતુ ભુલથી કરાવનારના અક્ષરનું પ્રમાણ નહી અર્થાત કરનારને વિચાર કબુલ મંજુર છે એમ પચખાણ ભાષ્યની ગાથા. ૫ મથે કહ્યું છે.
પ્ર. ૧૩૫–પચખાણના ભાંગા, અને કયુ પચખાણ શુદ્ધ છે વગેરેનું
સ્વરૂપ કહે.
ઊ–એક સ્થલ હિંસાદિક મને ન કરે બીજુ વચન ન કરે ત્રીજું કાયાએ ન કરે એ ત્રણ એક સંજોગી થયા. ચેાથે મન વચને ન કરે, પાંચમે મન કાયાએ ન કરે, છઠું વચન કાયાએ ન કરે એ દ્વિક સંજોગી જાણ મન વચન કાયાએ ન કરે એ સાત ભંગ થયા. તે કરણે કહ્યા, તેમજ બીજા સાત ભંગ કરાવણથી થાય ત્રીજા સાત ભંગ અનુમતથી થાય, ચોથા સાત ભંગ કરણ કરાવણથી થાય, પાંચમા સાત કરણ અનુમતીએ થાય, છઠા સાત કરાવણ અનુમતીએ થાય, સાતમા સાત ભંગ કરણ કરાવણ અનુમતીએ થાય એ રીતે સાતે સતીએ ઓગણપચાસ ભાંગ જાણવા. તેના ઊતર ભાગ ૧૪૭ થાય છે, એ રીતે કરણ કેટી ભાંગાનું સ્વરૂપ વિચારી વ્રત પચખાણ કરે તે શુદ્ધ છે તે ૧૧-૧૨-૧૩-૨૧-૨૨-૨૩–-૩ર-૩૩ ને આંકે થાય છે. હવે પચખાણ વિષે ચિભંગી કહે છે.
૧ પચખાણ આપનાર જાણ અને લેનાર પણ જાણ છે તે તો શુદ્ધ ભંગ છે. - ૨ પચખાણો આપનાર જાણ છે અને લેનાર અજાણ છે.
૩ પચખાણને આપનાર અજાણ છે અને લેનાર જાણ છે,
For Private and Personal Use Only