________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ દીગબર દ્વાદશાંગી ઊથાપે છે. તીર્થકર કેવલી થાય છે અહાર ન કરે
કહે છે. સ્થાવર ક૫ ઉથાપે છે. ચાંબડાંની મસકનું પાણી ચાંબડાના ભાજનમાં ભરેલું ઘત કસ્તુરી અપવિત્ર ગણે છે. શુક્રને મુક્તિ નહી. મુનિને નગ્ન રહેવું. ત્રેસઠ લાખી પુરૂષ અહાર કરે પણ નિહાર ન કરે.
પતીને પાંચ ભરતાર નહી. તીર્થંકર આકાશમાં ચાલે નેકારનાં પાંચ પદ. તીર્થંકરની માતા ૧૬ સુપન દેખે. દેવ લોક ૧૬ ઈંદ્ર ૧૦૦) કેવલી કેવલીને ન મલે ઇયાદિ ૮૪ બેલના વિસંવાદનું પૂર્વાચાર્યોએ સમાધાન કરેલું છે તે તથા શાંત (નાનિધિ ગ્રંથમાં પણ છે વિચારવાનું જે સ્ત્રી ચતુર્વિધ સંઘમાં છતાં દીગંબરી કહે છે જે સ્ત્રીને મેલ નહી. કારણ કે વસ્ત્રાદિ પરિગ્રહ છે તે મુછ ભાવ છે માટે ચારિત્ર નહી, તેથી મોક્ષ પણ નહી વલી નસ રહેવાનું નથી, છડી નરક સુધી જવાનું પાપ વીર્ય હોય છે. પૂર્વ માયા મોહ કર્મ ઉપાર્જન કરેલું છે, એકાંત સ્થાન ધ્યાન થતું નથી વસ્તિ વિના રેહેવાતું નથી. વલી અશુદ્ધ છે, ઉપસર્ગ કેમ સહી શકે, સાતમી નરક યોગ્ય આકરૂ કર્મ ન બાંધે તો મેક્ષ વીર્ય કેમ હોય વલી સ્ત્રી તે ચક્રિ હરી બલદેવ વિધા ચારણ જંઘાચારણ ન થાય તે મોક્ષ
ક્યાંથી હોય તે વિષે શું સમજવું. ... ... - ૧૧૩ અસઝાય વિષે શું સમજવું. એ ૧૧૪ સમુઈમ મનુષ્ય પંચેઢી કીયા સ્થાનકે ઉત્પન્ન થાય છે? .. ૧૧૫ શ્રાવકના એકવીશ ગુણનું વર્ણન કરે. .. • ૧૧૬ ભાવ શ્રાવક કોને કહી એ.... ..
... ... ૧૧૭ મુનિ આશ્રી ચાર પ્રકારના શ્રાવક કીયા. . . ૧૧૮ ચાર કષાયના ઉત્તર ૧૬ ભેદનું સારૂપ સામાન્ય પ્રકારે સમજાવે.... ૧૧૮ મરણ અવસરે સંથારો તપે આરાધના કેવી રીતે કરવી, .. ૧૨૦ સતર પ્રકારનાં મરણ કીયા. ... ૧૨૧ સોપક્રમનિરૂપમ આયુવાલા કીયા જીવ જાણવા, અને સાત પ્રકારે આયુષ
ઘટે છે તે કેના. ... - ૧૨૨ અકાલે મરણ વિષે શું સમજવું. . .. - ૧૨૩ મનુષ્ય જન્મ વિષે દષ્ટાંત કહ્યાં છે તે ટુંકામાં કહે. ... ... . ૧૨૪ પૂર્વે દ્વાદશાંગી હતી, તે વર્તમાન કેટલાં સૂત્ર છે. અને તેની પદ સંજ્ઞા
કેટલી છે. ... ... ... . . .. ••• • ૧૨૫ ચોદ પૂર્વનાં નામ અને તેનું માન કેટલું છે..... ... ... ... ૧૨૬ યુગ પ્રધાન કેને કહીએ... .. • ૧૨૭ અઢાર ભાર વનસ્પતિ કેવી રીતે ગણાય અને તે ભારનું માન કે રીતે
થાય છે ? ... ... ... ... • • • • ૧૨૮ પ્રતિક અને સાધારણ વનસ્પતિ લખવાનું લક્ષણ શું. . . ૧૨૮ ચાર પ્રકારના આહાર અને અણહારનું સ્વરૂપ શી રીતે સમજવું. -
૮૪
For Private and Personal Use Only