________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ
જૈનપરપરામાં, એક ચોક્કસ પરિભાષા રચાઈ છે. એ પિરભાષામાં તીથંકર, અરિહંત, કેવળી, એવા સિદ્ધ પુરુષાને વર્ણવનારા જે અનેક શબ્દો છે તેમાં, ‘પ્રભાવક’ એ શબ્દ પણ મહત્ત્વના લેખાયા છે. આ શબ્દ, જે મહાપુરુષ માટે છેલ્લો યાજાયા, એ એક સમ ગુજરાતી સાધુ હતા. માત્ર ગુજરાતી જ નહિં, પણ સારા યે સરકાર સંસારની સેવા કરનાર એ સાધુપુરુષનું નામ હીરવિજયસર હતુ. ગુર્જરીના કીર્તિધ્વજ જગતમાં અને સિવશેષ તે ભારતમાં ફેલાવવામાં મહત્ત્વનું પ્રદાન કરનાર આ મહાન જૈન આચાર્ય હતા. એમ તે એમના વિશે ઘણું લખાયું છે. ‘હીરસૌભાગ્યકાવ્ય’, ‘હીરવિજયસૂરિરાસ’,‘જગદ્ગુરુકાવ્ય’ ‘ભાનુચદ્રચરિત્ર’,‘સૂરીશ્વર અને સમ્રાટ’,‘કમ ચદ્રવંશપ્રબંધ’,હીરવિજયસૂરિસલોકા’,‘હીરવિજ્યસરિનિર્વાણ,’ ‘હીરવિજયસૂરિ પુણ્યખાની', વગેરે કૃતિમાં ધણી ઉપયોગી માહિતી છે. આ સૂરીશ્વરનું ઐતિહાસિક મહત્ત્વ સ્વીકારીને પ્રાધ્યાપક કામીસારીઍટે એમના ગુજરાતના ઇતિહાસના મહાગ્રંથના બીજા ખંડમાં એમને વિશે સવિસ્તર નિરૂપણ કર્યુ છે. જનસાહિત્યના
For Private And Personal Use Only