________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
રાધાકૃષ્ણનું દાર્શનિક વિચારના અર્થમાં જ પ્રાચીન ગ્રંથોમાં સાંગ શબ્દ પ્રયોજાતો હતો, સંખ્યાની ગણતરીમાં નહીં. આમ ડૉ. રાધાકૃષ્ણનો મત વધુ યોગ્ય છે.* (૨) અવ્યક્ત પ્રકૃતિ, વ્યક્ત પ્રકૃતિ, પુરુષ, પુરુષ બહુરૂ:
સાંખ્યમાં અવ્યક્ત પ્રકૃતિ જે પ્રધાન, કરણ રહિત. અવિનાશી. વ્યાપક અને દિયાહીન છે જયારે વ્યક્ત પ્રકૃતિ અનિત્ય, અવ્યાપી, સક્રિય, અનેકાશ્રિત, લયયુક્ત, સાવયવ અને પરતંત્ર છે. તેમજ બન્નેમાં ત્રિગુણ, અવિવેકી, વિષય, સામાન્ય, અચેતન અને પ્રવધર્મ એ સમાન છે. જ્યારે પુજ્ય આ બન્નેથી વિપરીત છે. જે દરાપુરુષ છે.જે "બદ્ધ પુરુષ તે પ્રત્યેક શરીરે ભિન્ન-ભિન્ન છે, તેથી "પુર બહુર્વનો સિદ્ધાંત પ્રસિદ્ધ છે. પ્રકૃતિ અવ્યક્ત
અવ્યક્ત ઉપ. જણાવે છે તેમ અવ્યક્ત એ મૂળ પ્રકૃદ્ધિ છે. તેમાંથી વ્યક્તિ પ્રકૃતિ ઉત્પન થાય
વ્યક્ત પ્રકૃતિ (બુદ્ધિ) :
વાફ પ્રજાપતિરૂપ વ્યક્ત પ્રકૃતિને બુદ્ધિને) જણાવે છે કે- તમે અવ્યકતમાંથી ઉત્પન્ન થયેલ વ્યક્ત છો. વ્યક્ત વાને પૂછે છે કે -- “હું અધ્યક્તમાંથી કેવી રીતે ઉત્પન્ન થયો અને મારું કર્તવ્ય શું છે? મને આજ્ઞા શું છે?" તેના જવાબમાં વાફ જણાવે છે કે "અવ્યક્ત અવિલેય છે" અર્થાત્ સૂક્ષ્મ છે. તેને તપ દ્વારા જ જાણી શકાય. તેથી વ્યક્ત પ્રકૃતિરૂપ પ્રજાપતિ હજાર વર્ષ સુધી બ્રહ્મચર્યપૂર્વક તપ કરે છે. આ વર્ણન વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલ બ્રહ્મા એક હજાર વર્ષ સુધી તપ કરે છે. તે વર્ણનની સાથે મળતું આવે છે. '
તપને અંતે તેને "આનુભ" વિદ્યાની પ્રાપ્તિ થાય છે. પુષ–બહત્ત્વ:
"જીવ અને પ્રકૃતિ દ્રવ્યની આધારભૂત શક્તિ છે. જીવો અનેક છે. જેનોની જેમ જ પરંતુ તે ગુણ રહિત અને અંશ રહિત છે. નાના અથવા મોટા શરીરને ધારણ કરવાથી તે વિસ્તૃત અથવા સંકુચિત થતો નથી પરંતુ હંમેશાં સર્વવ્યાપી છે. તે એ શરીર પૂરતો જ સીમિત રહેતો નથી, તે જે શરીરમાં હોય, પરંતુ શરીર અથવા શરીરમાં રહેલાં મન નવા જીવ અથવા આત્માનો સંબંધ એવા પ્રકારનો છે કે માનસિક વિશ્વમાં જે કાંઈપણ ઘટના ઘટિત થાય છે, તેને આત્માના જ અનુભવ માનવામાં આવે છે. આત્માઓ
For Private And Personal Use Only