________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) ભારદ્વાજ:૫૦
ઉપ.માં નિર્દિષ્ટ અનેક આચાર્યોનું સામુહિક નામ છે. બૃહ, ઉપ. (૨.૫.૨)માં ભારદ્વાજ, પારાશર્ય, બલાકા, કૌશિક, એતરેય, અસુરાય અને બંજવાપાયનનાં શિષ્યનાં રૂપમાં નિર્દિષ્ટ છે.
વેદમાં ભરતનાં વંશજોનાં રૂપમાં પ્રયોજાયેલ છે. તેથી પૈતૃક નામ છે.(ઋગ્યેદ દ.૪૯, ૬.૭પ
વગેરે)
(૩૮) ભુસુંડી પર
ભુસુંડી ઋષિ કાલાગિ ને દ્રાક્ષ બાબતે પૂછે છે. (૩૯) મહીદાસ ઐતરેય :૫૩
મહર્ષિની ઈતર વર્ણી અર્થાતુ બીજા વર્ણની સ્ત્રીઓ હતી. તેમાં એકનું નામ ફતા હતું. તેના પુત્રનું નામ મહીદાસ ઐતરેય. મહીદાસ માતાના નામથી જ પ્રસિદ્ધ થયાં. પિને સવર્ણીના પુત્ર જેવો ભાવ આ પુત્ર ઉપર ન હતો. એક રામ યજ્ઞમંડળીમાં મહીદારા સિવાય રાવે પુત્રોને વાયથી ખોળામાં બેસાડવા. પરિણામ સ્વરૂપે દુઃખી મહીદાસે માતાને ફરીયાદ કરી. માએ પોતાના કુલદેવતાં મહી(પૃથ્વીની પ્રાર્થના કરી. પરિણામ સ્વરૂપે પૃથ્વીએ ગલ્લીદી આગળ આવી વાણી કરી કે "મહીદાસ સર્વકુમારોમાં શ્રેષ્ઠ થશે. એટલું જ નહીં બ્રાહ્મણ વાડમય દૃષ્ટા થશે તેવો આશીર્વાદ આપ્યો. તેઓ "ઉતરેય ત્રાદ્ધ'ના દષ્ટા છે, તવ રથ' અઢાર અધ્યાયનું છે જેમાં છેલ્લાં ત્રણ અધ્યાય'તા
નિર' તરીકે પ્રચલિત છે. તેમાં તેઓ પ્રજ્ઞા વર્ત’ એ મહાવાક્ય આપે છે. તેઓ એતરેય ઉપનિષદના મુખ્ય શાખા પ્રવર્તક છે."
મહીદાસ નામ ઉપરથી પણ એ સિદ્ધ થાય છે કે તેઓ બ્રાહ્મણ પિતાના શુદ્ર સ્ત્રીથી ઉત્પથયેલ સંતાન હશે, "દાસ’ શબ્દ આ બાબત સ્પષ્ટ કરે છે. તેઓ વિધાના પ્રભાવથી જ શાખા પ્રવર્તક થયેલાં જણાય છે.
ઇ. ઉપરના આધારે તેઓ ૧૧૬ વર્ષ જીવ્યા હતાં તેમ જણાય આવે છે. ચોવીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળી વેદાભ્યાસ કર્યો, બીજા ચુંવાળીસ વર્ષ ગૃહસ્થાશ્રમમાં કર્માનુષ્ઠાન કરી, છેવટનાં અડતાળીસ વર્ષ | વાનપ્રસ્થ આશ્રમમાં રહી તપસ્વી જીવન વિતાવ્યું. તેમનાં જીવન દ્વારા એ સ્પષ્ટ થાય છે કે વશમય
જીવન ગાળવાથી દીર્ધાયુષ પ્રાપ્ત કરી શકાય છે.
.
૪૯૧
For Private And Personal Use Only