________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
(ર) પ્રથમ સ્વર પર માનવ ક્
(૩) હીય સ્વ૨૫ર ગંધર્વ–અપ્સરાઓ ॥
(૪) તૃતીય સ્વરપર પશુગણ(વૃષભ, ઋષભ) - રે
(૫) ચતુર્થ સ્વર૫૨ પિતર અને અંડજ –
(૬) પંચમનિષાદ) સ્વર પર અસુર અને રાક્ષસ
(૭) અંતિમ સ્વર પર ઔષધિ−વનસ્પતિ આદિ અને અર્વાશષ્ટ જગત્ જીવનધા૨ણ કરે છે.
ઘ
Tw
何
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સામગાનની સ્વર-સાધના બાબતે આચાર્યશ્રી વિષ્ણુદેવ પંડિતે વિસ્તૃત રીતે દર્શાવે છે.
*
ગાયત્ર સામ :
મન હિંકાર છે. હિંકાર કોઈપણ કાર્યનાં પ્રારંભના રૂપને કહે છે. મન ઈન્દ્રિયોમાં પ્રથમ હોવાથી તે જ દરેક કાર્યનો પ્રારંભ કરે છે. વાણી પ્રસ્તાવ છે, કાર્યનાં આરામને પ્રસ્તાવ કહે છે, મને જે કાંઈવિચાર્યું હોય છે, તેને વાણી દ્વારા જ વ્યક્ત કરી શકાય છે રજૂ કરી શકાય છે. ચક્ષુ ઉદગીધ છે, ઉર્ગીય કાર્યને ઉચ્ચત્તમ શિખર ઉપર પહોંચાડવાનું કાર્ય કરે છે, વ.સ્તવમાં આંખ દ્વારા જોયેલ કાર્યની જ પ્રશંસા વાક્ કરે છે. શ્રોત્ર પ્રતિહાર છે, પ્રતિહાર કાર્યને પૂર્ણતા તરફ લઈ જાય છે. ચક્ષુ દ્વારા કરવામાં આવેલ કાર્યનો સમર્થન દ્વારા શ્રોત્ર તેને પૂર્ણતા તરફ પહોંચાડે છે. પ્રાણ નિધન છે, નિધન સંપૂર્ણતાનો પ્રતિપાદક છે. પ્રાણમાં જ મન વગેરે ન્દ્રિયો સમાઈ જાય છે, તેનાં જ આશ્રયે રહે છે. તેથી શરીરના મન વગેરે પાંચ અવયવો જ ગાયત્ર રામના પ્રતિનિધિ છે, તેથી જ આ ગાયત્ર સા` પ્રાણ રક્ષક સભ્ય છે.
આ સામની ઉપાસના કરનાર, સમર્થ ઇન્દ્રિયોવાળો બને છે, શતાયુ થાય છે, ઉજ્જવલ અને સશક્ત બને છે, પ્રજા, પશુ વગેરેમાં મહાન બને છે. આ ગાન ગાનાર દીર્ઘાયુષ્યવાળા બને છે તેમ પં વિષ્ણુદેવ જણાવે છે. મહામનાનો અર્થ સુશ્રી સૂર્યા દેવી આચાર્યા, હૃદય મનની વિશાળતા ફરે છે. મનની દુર્ભાવનાઓને દૂર કરી દરેક તરફ સદ્ભાવના રાખે,
તત્સવિતુર્વીયમ્- એ ગાયત્રી છદવાળી ચા પર ગાવામાં આવતા સામને ગાયત્ર સામે કહે છે. જે ગ્રામેગેયગાનમાં માત્ર એક છે.જ
४००
પં. વિષ્ણુદેવ જણાવે છે કે; “ઓમ વાગ ભૂર બુંદર સુવર" એ ગણના કરતાં આઠ અક્ષર થાય. હવે આઠ અક્ષરોની ગાયત્રી થાય છે અને તે પરથી ગાયત્ર સામ ગવાય છે. અહીં જે જે બ્રહ્મમંત્ર છે, તે તો ગાયત્રી છે, તેથી તો બ્રહ્મની સંપત્તિ મળે છે. આઠ ખરીવાળાં પશુઓ હોય છે, એ દૃષ્ટિએ ગાયત્ર સામ
For Private And Personal Use Only