________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
સ્થળ : અમદાવાદ
તારીખ ૪-૯-'૦૩
પ્રખ્યાપન(Declaration)
આથી હું સ્વીકૃત અને પ્રમાણિત કરું છું કે પ્રસ્તુત મહાનિબંધ "સામવેદના ઉપનિષદોનું સર્વાંગીણ અધ્યયન' માં રજૂ થનારું સંશોધનકાર્ય મેં આપેલ સંદર્ભ સૂચિના આધારે તૈયાર કર્યું છે. તેમાં આવતાં નિરૂપણ અને નિષ્કર્ષ માલિક છે. આ શાધકાર્ય મેં ડો. આર. પી. મહેતાના માર્ગદર્શન નીચે કરેલ છે, જેમાં વિગતો માટેની જવાબદારી મારી
પોતાની જ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Ji qVZ#_v – (કશ્યપ એમ. ત્રિવેદી)