________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૨) બૃહદારણ્યક, (૩) જાબાલ, (૪) હંસ, (૫) પરમહંસ (૬) સુબાલ (૭) મંત્રિકા (૮) નિરાલંબ (૯) ત્રિશિખી બ્રાહ્મણ (૧૦) મંડલ બ્રાહ્મણ (૧૧) અન્નય તારક (૧૨) પેંગલ (૧૩) ભિક્ષુક (૧૪) તુરીયાતીત (૧૫) અધ્યાત્મ (૧૬) તારસાર (૧૭) યાજ્ઞવલ્કય (૧૮) શાપ્યાયની અને (૧૯) મુક્તિકૉ.
www.kobatirth.org.
કૃષ્ણ યજુર્વેદનાં (૧) કઠવલ્લી (૨) નૈત્તિરીય (૩) બ્રહ્મ (૪) કૈવલ્ય (૫) શ્વેતાશ્વતર (૬) ગર્ભ (૭) નારાયણ (૮) અમૃતબિન્દુ (૯) અમૃતનાદ (૧૦) કાલાગ્નિદ્ર (૧૧) ક્ષુરિકા (૧૨) સર્વસાર (૧૩) શુક રહસ્ય (૧૪) તેજો બિન્દુ (૧૫) ધ્યાન બિન્દુ (૧૬) બ્રહ્મવિદ્યા (૧૭) યોગતત્ત્વ (૧૮) દક્ષિણામૂર્તિ (૧૯) સ્કંદ (ર૦) શારીરક (૨૧) યોગશિખા (રર) એકાક્ષર (૨૩) અક્ષિ (૨૪) અવધૂત (૨૫) કઠ (૨૬) રુદ્ર હૃદય (૨૭) યોગકુંડલી (૨૮) પંચબ્રહ્મ (૨૯) પ્રાણાગ્નિહોત્ર (30) વરાહ (૩૧) કલિ સંતરણ (૩ર) સરસ્વતી રહસ્ય, એમ બત્રીસ ઉપનિષદ ગણાવે છે. જ્યારે સામવેદના ૧૬ ઉપનિષદ ગણાવતા જણાવે છે કે (૧) કેન (૨) છાન્દોગ્ય (૩) આરુણિ (૪) મૈત્રાયણી (૫) મૈત્રેયી (૬) વજ્ઞસૂચિકા (૭) યોગ ચૂડામણ (૮) વાસુદેવ (૯) મહત્ (૧૦) સંન્યાસ (૧૧) અવ્યક્ત (૧૨) કુંડિકા (૧૩) સાવિત્રી (૧૪) રુદ્રાક્ષ (૧૫) જાબાલ દર્શન અને (૧) જાબાલિ.
(૧) પ્રશ્ન (૨) મુંડક (૩) માંડૂક્ય (૪) અથર્વશિરસ (પ) અથર્વશિખા (૬) બૃહતુજાખાલ (૭) નૃસિંહ તાપનીય (૮) નારદ પરિવ્રાજક (૯) સીતા (૧૦) શરમ (૧૧) ત્રિપાદ વિભૂતિ મહાનારાયણ (૧૨) રામરહસ્ય (૧૩) રામ તા૫નીય (૧૪) શાંડિલ્ય (૧૫) પરમહંસ પરિવ્રાજક (૧૬) અન્નપૂર્ણા (૧૭) સૂર્ય (૧૮) આત્મા (૧૯) પાશુપત (૨૦) પરબ્રહ્મ (૨૧) ત્રિપુરા તાપનીય (૨૨) દેવી (૨૩) ભાવના (૨૪) ભસ્મજાબાલ (૨૫) ગણપતિ (૨૬) મહાવાક્ય (૨૭) ગોપાલ તાપનીય (૨૮) કૃષ્ણ (૨૯) હ્યુગ્રીવ (૩૦) દત્તાતેય અને (૩૧) ગરૂડ આ ૩૧-ઉપનિષદ અથર્વવેદનાં છે.
','
अ
શ્રી ન. ૪. મહેતા રચના ક્રમને આધારે ઉપનિષદોને નીચે પ્રમાણે ગોઠવે છે.
20
પ્રાચીન ગદ્ય ઉપનિષદ્
(૧) બૃહદારણ્યક
(૨) નૈત્તિરીય
(૩) ઐતરેય
ब
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચ્ચેના સમયના પધાત્મક
ઉપનિષદ
(૭) કઠ
(૮) ઈશ.
(૯) શ્વેતાશ્વતર
૧૩
For Private And Personal Use Only
શ્રદ્વૈતકાલના અંતભાગના
ગધાત્મટ્ટ ઉપનિષદ
(૧૨) પ્રશ્ન
(૧૩) મૈત્રાયણી
(૧૪) માંડૂક્ય