________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- જગત નિત્ય –અનિત્યનું સંમિશ્રણ છે. આત્મા નિત્ય પણ જીવ અનિન્ય. એ જીવભાવ જે પોતાના માટે નિયતા માની લે છે તે જ અજ્ઞાન છે.
-જગત પરિવર્તનશીલ છે છતાં અનાદે—અનંત છે.
- જગત પરબ્રહ્મનો આવિર્ભાવ માત્ર છે.
૨૩૫
For Private And Personal Use Only