________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રાધા ઉત્પન્ન થાય છે અને પછી તે આગળ સૃષ્ટિની રચના કરે છે. જે પુરાણ સાહિત્યમાં સર્વપ્રથમ બ્રહ્માની ઉત્પત્તિ અને તે બ્રહ્મા દ્વારા સૃષ્ટિ ઉત્પત્તિની કથાને મળતી આવે છે.
ધોગચૂડામણિ ઉપ.માં પ્રણવમાંથી સૃષ્ટિ ઉત્પત્તિની ચર્ચા પણ છે. તે ચર્ચા સાંખ્ય પ્રમાણે જ છે. પરંતુ તફાવત એ છે કે- સાખ્ય પુરુષને દષ્ટા અને ચેતન માને છે અને અધ્યક્ત એવી જડ પ્રકૃતિમાંથી મષ્ટિ સર્જન થાય છે, જ્યારે અહીં 3 સ્વરૂપ જે નિત્ય, શુદ્ધ, બ્રહ્મ સ્વરૂપ, નિરંજન, નિર્વિકલ્પ. નામ રહિત જે પરબ્રહ્મ છે, તેણે સ્વયં તિરૂપ પરાશક્તિને ઉત્પન કરી. આ પરાશક્તિ આત્મામાંથી આકાશની ઉત્પત્તિ, આકાશમાથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ, જલમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ જ જળમાંથી પૃથ્વી ઉત્પત્તિની કથા વરાહ અવતારમાં જોઈ શકાય છે. જેમાં ભગવાન વરાહનો અવતાર ધારણ કરી સમુદ્રમાં પેસી ગયેલી પૃથ્વીને બહાર કાઢે છે.
સાંખ્યમાંઅવ્યક્ત પ્રકૃતિમાં સાયાવસ્થામાં રહેલાંત્રિગુણમાં ક્ષોભ ઉત્પન્ન ઘન પુણ્યના ભોગમોક્ષ માટે સૃષ્ટિ સર્જન થાય છે જ્યારે અહીં સ્વયં પરમાત્મા જ્યોતિરૂપ પરાશક્તિને ઉત્પન્ કરે છે અને તેનો વિસ્તાર કરે છે. સાંબામાં પંચમહાભૂતોના સ્વામીની વાત નથી, જ્યારે અહીં પંચમહાભૂતોનાં અધિપતિઓમાં સદાશિવ, ઈશ્વર, રુદ્ર, વિષ્ણુ અને બ્રહ્યા છે. તેમાં બ્રહ્મા ઉત્પત્તિ,
વિપાલન અને રુદ્ર સંહાર કરતાં છે. જે આ ઉપ. પુરાણ સમયનું છે તેમ દશાવે છે અથવા આ વિચાર રાણિક સમયમાં વિશેષ પ્રચલિત બન્યો છે.
અવ્યો .માં સાંખ્યમત પ્રમાણે સૃષ્ટિ રચનાની રજૂઆત છે. પરંતુ ત્યાં અયક્ત પરબ્રહ્મની આજ્ઞાથી વ્યક્તરૂપ પ્રજાપતિ સૃષ્ટિ રચનાની શરૂઆત કરે છે. તેમાં સર્વપ્રથમ તે લોકની રચના કરે છે. ત્યારબાદ ઈન્દ્ર વગેરે દેવતાઓની, સ્ત્ર, આદિત્ય ઋગ્યેદ વગેરે વેદોની, ગાયતી વગેરે છંદોની રચના કરે છે. પરંતુ આ બધાની દૃષ્ટિ કર્યા બાદ પણ પ્રજાની સૃષ્ટિ ન થતાં પ્રજાપતિ વિચારવા લાગ્યા, પ્રજાની સૃષ્ટિ કેવી રીતે કરું તે જ સમયે તેની સામે એક લાલ ધનુષ્યધારી સ્ત્રી-પુરષનું રૂપ લઈને પ્રગટ થયો. આ વાન શિવના અર્ધનારીશ્વરૂપની યાદ અપાવે છે. તે સ્ત્રી-પુરૂપમાં સ્ત્રી અને પુરુષ રૂપને અલગ કરીને સૃષ્ટિપ્રા રચવાનો આદેશ પ્રજાપતિએ આપ્યો. આમ અહીં મૈથતિ સૃષ્ટિનો નિર્દેશ જોઈ શકાય છે. મંત્રા. ઉપ માં પણ જણાવેલ છે કે– સ્ત્રી-પુરુષ સંયોગથી આ પર:રૂપ શરીર ઉત્પન્ન થાય છે.
આ ધ્યાત્મિક દષ્ટિ બિંદુમાં આંતરિક અનુભૂતિને વ્યકત કરતાંઉપનિષદ બ્રામાંથી જ સૃષ્ટિની રચના થાય છે. તેમ જણાવી બ્રહ્મ જ સુષ્ટિરૂપે આવે છે, તેમ જણાવે છે. આ જ વિચાર ઉપનિષદોમાં
૨૨૮
For Private And Personal Use Only