________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને સમક્ષ કલ્પના ખડી કરો કે સાક્ષાત્ વીરપ્રભુ સ્વયં સંદેહ અહીં ઊભા છે અને સ્તુતિ કરો.
– સ્તુતિ ગાવી. વીરઃ સર્વસુરાસુરેન્દ્રમાહિતો, વીરંબુધાઃ સંશ્રિતાઃ વીરેણાભિહતસ્વકર્મનિચયો, વીરાયનિત્ય નમઃ | વીરાત્તીર્થમિદં પ્રવૃત્તમતુલ, વીરસ્યઘોરંતપો, વિરે શ્રીધૃતિકીર્તિકાન્તિ નિચય: શ્રીવીર ! ભદ્ર દિશા
પછી ચૈત્યવંદનમાં “વીર મને તારો. મહાવીર મને તારો.” સ્તવન ગાવું. પ્રભુ પ્રત્યે સાચી પ્રીત બંધાય ત્યારે ભાવોર્મિઓ હૈયાના તારને કેવી રીતે ઝણઝણાવી જાય છે, તે તમે જોયું ને?
ચાલો. અહીંથી આપણે ગુણિયાજી તીર્થ જવાનું છે. ભાઈ ! હવે જલદી કરજો. શિખરજી તીર્થ હવે નજીક ને નજીક આવી રહ્યું છે.
(મ્યુઝિક વિહાર થઈ રહ્યો છે.)
આ આવ્યું; ગુણિયાજી તીર્થધામ. ગુણિયાજી પહેલાં ગુણશીલ” નામક વનધામ હતું. અહીં પ્રભુ મહાવીર દેવે ચાતુર્માસ વીતાવેલું. ચાતુર્માસમાં જિનવર વીરની પાવન વાણી સાંભળીને હજારો પુણ્યાત્માઓએ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો
(૨૯)
For Private and Personal Use Only